Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 3
________________ જ સ્વામી)ની તલપસી મસ કપ નિવેદન આ સહજુખ-સાધનની દ્વિતીયાવૃત્તિ, પ્રથમવૃત્તિના પુનમુંબણરૂપે પ્રસિદ્ધ થાય છે. તે મુમુક્ષુ બધુઓના કરકમળમાં મુકતાં અમે આનદ અનુભવીએ છીએ. પરમોપકારી પ. પૂ. પ્રભુશ્રીજી (શ્રીમદ્દ લઘુરાજ સ્વામી)ની પ્રેરણાથી આ ગ્રન્થ સંગત બ્ર શ્રી સીતલપ્રસાદજીએ મૂળ હિન્દીમાં તૈયાર કર્યો. તેની પ્રેસ કેપ પ. પૂ. પ્રભુ શ્રીજીએ આાંત શ્રવણ કરી. મુમુક્ષુઓને તે સમજવામાં સરળ થાય અને સાધનામાં ઉપયોગી થાય તે હેતુએ તેનું ગુજરાતી ભાષાંતર કરવા તેઓશ્રીએ સૂચના કર્યું. તદનુસાર તેના શરૂઆતના અર્ધા ભાગનું ભાષાંતર ભાઈશ્રી સેભાગચદ ચૂનીલાલ શાહે તૈયાર કર્યું. બાકીનું પાછળના અર્ધા ભાગનું ભાષાંતર કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. તેની પ્રથમાવૃત્તિ સ. ૨૦૦૧ માં પ્રસિદ્ધ થઈ તેની માગણી ચાલુ રહેતી હેવાથી આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થવા પામી છે. તેને મુમુક્ષુઓ. યથેચ્છ લાભ લેશે એમ આશા છે. આ સાથે પ્રથમત્તિનું નિવેદન તથા ભૂમિકા પણ આપવામાં આવ્યાં છે. આ ગ્રન્થ આત્મ-સાધનામાં સાધકને અતિ ઉપયે ગી એ સૌને પ્રબળ ઉપકારી તેમ જ શ્રેયસકર થાઓ ! શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, ચિત્રકૃષ્ણ પંચમી. સં. ૨૦૨૦ લિ. સત્ સેવક રાવજીભાઈ દેસાઈ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 685