________________
આત્મચારિત્ર્યમાં સ્થઈય શપ્રવેશવત માહયથી ધમ વ્યાપારચારો સાધુએ તે કરે જૈન ધર્માંન્નતિ જ્ઞાન વઇરાગ્ય ત્યાગાદિ ધારી; દ્રવ્યને ક્ષેત્ર કાલજ અને ભાવથી ચેાગ્ય કાર્યાં કરે ધમ માટે, ધર્મને ધારતા પાપને વારતા ધર્મકિત કરે શીષ સાટે, ' શુદ્ધ પરમા માં રાચતા માચતા વૃત્તિ અન્તર વિષે નિત્યઠારી બુદ્ધિસાગર મુનિ ધમ ઉદ્ધારતા જ્ઞાન વઈરાગ્ય ત્યાગાદિધારી.
પરસ્પર જઈન ગાના આચાર્યએ એક ખીજાનુ ખંડન કરવામાં આત્મવીના દુરૂપયોગ કરી પેાતાના ધર્મના નાશમાં પાતે પાપ વહારી લીધું છે. પેાતપાત્તાના ગુચ્છની ક્રિયાઓ સાચી ઠરાવવામાં અને અન્ય ગચ્છેાની માન્યતાઓને જુઠી ઠરાવવા જેટલા સમય હજી સાધુઓ અને આવકા વ્યતિત કરે છે, તેને સેાળમા ભાગ પશુસ જઇનાની ઉન્નતિ કરવામાં અને અન્યધમી ઓ સામે ખચાવ કરવામાં ન્યતીત કરતા હોય તે તેઓ પુણ્યશાળી ગણુાય.
મુઢ સાંકડા મનવાળા અને વર્તમાન જમાનાનું જેઆને ભાન ન હેાય તેવાએ જો જઇન ધર્મના આગેવાના ડાય છે તા તેથી જ ગલી મનુષ્યેાની પેઠે જઇન કામની અને જઈન ધર્મની પડતીના પ્રારંભ થાય છે માટે હવે ગૃહસ્ય જઈનામાં અને ત્યાગી સાધુઓમાં જઈન ધર્મના પુ જ્ઞાતાઓને આગેવાન તરીકે માનવા જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org