Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai ParikhPage 46
________________ ૨પ આચાર્યો વગેરેની સત્તા હોય, તે તેડવા પ્રયત્ન કર નહિ સર્વ સાધુઓની અને અને સાધવીઓની શ્રદ્ધાભક્તિ વધે એવા સદુપાયે લેવા. ભિન્ન ભિન્ન ગ૭ મતેમાં સંઘશકિતનું પૃથક્કરણ ન થાય, એ સુધારો કરવા અને ભિન્ન ભિન્ન ગની શકિત પરસ્પર એકબીજાની હાનિ ન કરતાં એક મહા સંઘશકિત રૂપે ભેગી થાય એવા પ્રતિદિન ઉપાયે લેવા. ૨૬ સાધુઓ અને સાધ્વીઓનિ જ્ઞાનાદિક શકિત પ્રતિબંધક એવા દેશકાલ વિરૂદ્ધ કાયદા-નિયમે તેના પર મુકવા નહિ. સાધુ, સાધ્વી પર અને સંઘપર શકિત હદ બહારના ઘણા કાયદાઓ મુકવાથી તેઓની સ્વતંત્ર શકિતને વિકાસ થતું નથી. દેશકાલાનુસારે સાધુએને, સાધ્વીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને એકાન્ત અબ્ધ શ્રદ્ધા વડે લકીરકી ફકીર જેવાં બનાવીને દેશકાલાનુસાર તેઓની પ્રગતિમાં પ્રતિબંધકારક આચા માં ન ગાંધી રાખવાં [આગમાં વિરોધી પણે સર્વ જેને સત્ય વિચારો પ્રતિ પ્રગતિ કરે અને આત્માની શક્તિની પ્રગતિ કરે એવા સદવિચારેને અને સદાચારને ફેલાવે કરે. એકાતે રૂટીના ગુલામ બનાવીને સાધુઓની અને સાધવીઓની વર્તમાન Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54