Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai ParikhPage 45
________________ ૨૧ ૧૩ ૪૧ સ ગચ્છીય સાધુઓમાં ઐકય અને સાથીઓમાં ઐકય પ્રસરે અને સર્વ સાધુઓ અને સાધવા તે હું એવે પ્રત્યેક સાધુ સાધ્વીને ભાવ પ્રગટે એવા સવિચારને પ્રચારવા યાગ્ય પ્રવૃત્તિ કરો, ૨૨ સાધુઓ અને સાધવી એ સાત્વિક ગુણા વડે આચારોને શેભાવે એવા વિચારાને ફેલાવા થાય એવી ઉપદેશ શૈલીને અનુસરાય એને સર્વના શ્રેયમાં આત્મભાગ સમપવામાં આત્મીયના સદુપયોગ થાય એવા પ્રખધા રચવા. પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડાના સાધુએ અને સાધવીએએ પરસ્પર અહંકાર-ઈર્ષ્યા-મતભેદ અને ક્રોધાદિ વડે એકબીજાનું અપમાન થાય એવી મન, વચન અને કાયા વડે પ્રવૃત્તિ સેવવી નહિ, સેવરાત્ર નહિ અને જેઆ સેવતા હાય તેની અનુમાદના ન કરતાં હિતમાધ આપી તેવી પ્રવૃત્તિથી દૂર કરવાં. ૨૪ સાધુએ અને સાધવી ગમે તે ગચ્છ સંઘાડાના ડાય તે પણ તેએનુ સ્વગીય શ્રાવક પગચ્છીય શ્રાવક અને અન્યદર્શનીય મનુષ્યાથી અપમાન વ્હેલના ન થવા દેવા અને તત્સંબંધી ચાગ્ય ઉપાા લેવા, પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય શ્રાવકે પર જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54