Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh

Previous | Next

Page 48
________________ ૪૪ શ્રાવકોની અને વિકાઓની પ્રગતિના વિચારો ૧ ભિન્ન ભિન્ન ગ૭ સંઘાડામાં વહેંચાયેલાં શ્રાવકે અવિકાઓ, વગચ્છીય સાધુઓ અને સાદવીઓની પ્રગતિ થાય એવા ગચ્છનાયક આચાર્યાદિ જે જે ઉપાયો બતાવે તે તે ઉપાય પ્રમાણે પ્રવતા. પ્રયત્નશીલ થવું. શ્રાવકેએ અને શ્રાવિકાઓએ વધમાંઓની સંખ્યા વધે એવા ઉપાયેને આચાર્યાદિની અનુજ્ઞા પૂર્વક ગ્રહણ કરવા અને ગુરૂકુલે વગેરેની સ્થાપના કરીને જઈને બાલકને ધર્મ સંસ્કાર પૂર્વક ઉત્તમતમ કેળવણું આપવા પ્રયત્ન કરે. જઈન કેમની સંખ્યા વૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃતિઓને હઠાવવી અને જઇને કોમની સંખ્યા વધે તથા જઈનમાં પરસ્પર સં૫, વિશાલ દષ્ટિ અને પરસ્પર સાહાચ્ય મળે એવા વિચારે ફેલાવવા પ્રયત્ન કરવો, સ્વચ્છ આચાર્યાદિને તથા મહાસંઘના મનુષ્ય નેતાઓની સાથે ઐકયભાવ ધારણ કરીને શ્રાવકોએ અને શ્રાવિકાઓએ જઈને ધર્મની સેવામાં અપ્રમત પણે આત્મભેગ આપવા તત્પર થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54