Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh

Previous | Next

Page 24
________________ કાર કરીને રાગદ્વેષને ઉપશમ કરવા સદા પ્રયત્ન કરવાને છે. રાગદ્વેષને શમાવવા એ જ મુખ્ય સાધ્યબિંદુ છે. જૈન શાસનની ઉન્નતિ માટે રાગદ્વેષને પરિહાર કરી સંપીને યોજનાપૂર્વક જઈને ધર્મોન્નતિનાં કાર્યો કરવાં જોઇએ અમારૂ માન, અમારો કદાગ્રહ અને અમારી મહત્તા વગેરેને જઈન શાસનના ઉદય માટે ત્યાગ કર પડે તે ભલે થાઓ, અમારે એને ખપ નથી, અમારે તે જઈન શાસનના ઉદય માટે સર્વને ભેગ આપીને રાગદ્વેષ ઉપશમે પરસ્પર સાધુઓથી મળી ધર્મકાર્યો કરવાની ખાસ જરૂર છે એમ લક્ષમાં રાખવું જોઈએ. સર્વ જીવોનું ભલું ઈચ્છવું અને ભલું આદરવું. સામાન્ય મતભેદથી પરરપર એક બીજા પર છેષ, ઈર્ષા અને નિંદાદિકથી ન જોતાં સર્વ પર ઉચ્ચ દૃષ્ટિથી દેખવું જોઈએ, અને જઈનાચાર્યોની આજ્ઞા પ્રમાણે વતીને યોજનાઓની વ્યવસ્થા પૂર્વક જઈને ધર્મોન્નતિ અને જન સંઘન્નતિ કરવાની પિતાની ફરજ અદા કરવી જોઈએ. જન સંઘની ધાર્મિક અસ્તવ્યસ્ત દશાથી જઈને લાખે અને કરોડો રૂપીઆ કેળવણી વગેરે ખાતામાં વાપર છે પણ તેનું જોઈએ તેવું પરીણામ આવતું નથી. સાધર્મિક વાત્સલ્યના નામે નવકારશી વગેરેમાં વર્ષે વર્ષે લાખો રૂપીયાનો ખર્ચ થાય છે. જઈનેની ધાર્મિક પાઠશાળાઓ અને બેડિ ગેનું એક સરખું બંધારણ અકવામાં આવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54