Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh

Previous | Next

Page 36
________________ ૩૨. સાધુ શિક્ષા. શિખામણ ચિતમાં ધારીરે સાધુભાઈ દેષને વારે, છેડી નિજ એક ઘરની ઉપાધિ, લીધે સાધુજીને વેષ, માન પૂજને ખટપટમાં પડી, કેમે કરે નહિ કલેશ. શિ. ૧. ત્યાગીને એક અનેકની સાથે, શાને કરે પ્રતિબધ; “વાઢાયવિદ્યા કિરિયામાં નિન્દા જાણી નથાઓ અ. શિ. ૨ નિજનું થાપીને પરનું ઉત્થપી,રાગી કરે બહુ લોક; પરનાં છિદ્રો શ્રેષે ઉઘાડી, સાધુ પણ ધરે ફેક. શિ. ૩ ખાનગી વિકથા ખૂબ કરીને, કેળવે યુકિત કરોડ; દિલ સરળ ત્યાં સાધુપણું છે, મૂકી ઘો માથા ફેડ. શિ. 8 રસ પડતે ગપ્પાં માર્યામાં, ચિત્ત ધરે મેટાઈ નિજનું સાચું ને અન્યનું જુઠું, ત્યજીવો એ તે છડાઈ. શિ. ૫ દષ્ટિમાં ચાંદા ને બોલમાં ચાંદાં, મીઠી આપવડાઈ કુવામાં ભાગ પડેલી જાણ, જાએ નહીં છલકાઈ. શિ. ૬ રાગદ્વેષમાં દુનિયા પડી છે, તેમાં પડે નહીં ધાઈ; સાધુ વેષને પહેરી દીપાવો, સમતા ધરે સુખદાઇ. શિ. ૭ ઝઘડા ટંટા માંહી પડે ના, ધારો ગુણિજન રાગ; રાગ દ્વેષને લેચ કરીને, કરશે કર્મને ત્યાગ. શિ. ૮ ગણિ પંન્યાસ સૂરિવાચક થે, પડશે નહીં પરભાવ: મેહમલ્લના સામા થઈને, ચલ સંયમ નાવ. શિ. ૯ છાકી જશેના જ્ઞાન ભણી ગણી, ફૂલે ન કિરિયાચાર, ગછે તણું કલેષ ચર્ચામાં પડતાં અન્ત થાશે ખુવાર શિ.૧૦ દેવગુરૂનું શરણુ ગ્રહીને, નિજ શકિત અનુસાર, બુદ્ધિસાગર સંયમ પાળે, જિન શાસન જયકાર શિ. ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54