Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai ParikhPage 27
________________ જઈન કોમે ઉપયુંકત ખાતાઓની વ્યવસ્થા અને તેનો યોજનાઓમાં જમાનાને અનુસરી સુધારા વધારો કરી આગળ વધવું જોઈએ. પ્રત્યેક જઈનના મનમાં જઈને તેમની એકતા કરવા અને જન સંઘ તથા જઈન ધર્મ માટે આત્મા આપીને કંઈપણ કરી બતાવવાની ઈચ્છા થશે, ત્યારે જઈને કામમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉદભવશે, એમ ખાત્રીથી માનવું હું જઈને તેમને એક ભાગ છું, મારી શકિત પ્રમાણે જઇન કેમ અને જઈન ધર્મ માટે મારા શિ પર પ્રાપ્ત અલી ફરજો બજાવવી જોઈએ તે જ મારે કમગ છે, એમ જયારે પ્રત્યેક જઇનના મનમાં વિચાર આવશે ત્યારે ચતુર્વિધ સંઘના પ્રત્યેક અંગની પુષ્ટિ વૃદ્ધિ થશે અને તેથી જઈનાચાર્યો પણ જઈન કોમની પ્રગતિના જે જે વિચાર જઈન કેમને જણાવશે તે આચારસ પ્રગટી નીકળશે. જઈને માં જે જે અંશે કષાયે ઘટશે તે તે અંશે જન ધર્મ અને જઈન કોમ માટે વિશેષ પ્રગતિને કાર્યો કરી શકાશે. જઇન ધમ અને મહાસંઘની સેવામાં અલ્મ ભોગ આપનારાઓએ મતભેદ સાહષ્ણુતા નામને ગુણ મીલવે જોઈએ ચતુર્વિઘ મહાસંઘમાં પરી પરી મતિ ન્યારી ના ન્યાયે અનેક મતભેદો હોય એ સંભવીત છે. Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54