Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai ParikhPage 19
________________ ૧૫ જે લેાકેા સાધુને માનતા નથી, તેને જઇનસાધુઓની પરસ્પરની જાહેર નિંદાથી આન ઉપજે છે અને તે સાધુઓના અને સાધવીએના ખડનમાં ફાવી જાય છે. આ કાળમાં પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુએમાં જે મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્રાના પાઠે ઉપર ટકીને શાંત થતી નથી, પરંતુ સામાન્ય મતભેદની ચર્ચાનુ પરિણામ હાલતે પરસ્પર સાધુઓનાં દૂષણા જોવાં અને ન હાય તેવા અછતા દાષાને આરેપ કરીને સામાને તાડી પાડવા પર પેાતાના વિજય પરસ્પર માને છે. “ એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે ” યમ કૂતરાં ભેગાં મળી દર્યાં. ધરી મચકાં ભરે, આઝે પરરપર દાંતીયાં કરીને સહનતા ના ધરે; ત્યમ સાધુએ ઇર્ષ્યા થકી નિન્દા પરસ્પર આચરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. સારા વિના સારી નથી કે! સાધુ દુનિમાં ખરે, દૂષણ નિકાળી અન્યમાં નિજતુ ખરૂ માને અરે; જ્યાં માંહમાંડે આળના શબ્દ હૃદયથી નીકળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. ભુલી જઇ નિજ સાધ્યને ટટા કરી માઝી મરે, આચાર કિંચિત ભેદથી નિજ ભિન્નતાને આચરે; પર તેજ કીર્તિ ના સહે પ્રતિપક્ષી ને ઉછળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54