SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જે લેાકેા સાધુને માનતા નથી, તેને જઇનસાધુઓની પરસ્પરની જાહેર નિંદાથી આન ઉપજે છે અને તે સાધુઓના અને સાધવીએના ખડનમાં ફાવી જાય છે. આ કાળમાં પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુએમાં જે મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્રાના પાઠે ઉપર ટકીને શાંત થતી નથી, પરંતુ સામાન્ય મતભેદની ચર્ચાનુ પરિણામ હાલતે પરસ્પર સાધુઓનાં દૂષણા જોવાં અને ન હાય તેવા અછતા દાષાને આરેપ કરીને સામાને તાડી પાડવા પર પેાતાના વિજય પરસ્પર માને છે. “ એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે ” યમ કૂતરાં ભેગાં મળી દર્યાં. ધરી મચકાં ભરે, આઝે પરરપર દાંતીયાં કરીને સહનતા ના ધરે; ત્યમ સાધુએ ઇર્ષ્યા થકી નિન્દા પરસ્પર આચરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. સારા વિના સારી નથી કે! સાધુ દુનિમાં ખરે, દૂષણ નિકાળી અન્યમાં નિજતુ ખરૂ માને અરે; જ્યાં માંહમાંડે આળના શબ્દ હૃદયથી નીકળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. ભુલી જઇ નિજ સાધ્યને ટટા કરી માઝી મરે, આચાર કિંચિત ભેદથી નિજ ભિન્નતાને આચરે; પર તેજ કીર્તિ ના સહે પ્રતિપક્ષી ને ઉછળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001783
Book TitleSadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorNagin Mansukhbhai Parikh
PublisherNagin Mansukhbhai Parikh
Publication Year1934
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy