Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934 Author(s): Nagin Mansukhbhai Parikh Publisher: Nagin Mansukhbhai ParikhPage 18
________________ ચારેને લાભ મળી શકે નહિ. અએવ ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યોએ પરસ્પર મળીને જઈનશાસનની ઉન્નતિ માટે વૈર ઝેર અને સામાન્ય મતભેદના વિરેને ભૂલી જવા જોઈએ. ભિન્ન ભિન્ન છવાળા સાધુઓ, સાધવીઓ, ઉપાધ્યાયે પ્રવર્તક અને આચાર્યોમાં પરસ્પર સલાહસંપના કૌલકરારો થાય તે પરસ્પર એક બીજાની જે નિંદા કરવામાં આવે છે. તે અટકી જાય. ભિન્ન ભિન્ન ગરછ સંઘાડાના સાધુઓ, સાધવીઓ પરસ્પર સલાહસંપ વિના ગમે તે ભેદ વા દોષ કાઢીને અન્ય ગચ્છીય સંઘાડાના સાધુઓની અને સાધવીઓની નિંદા હેલના કરે છે અને તેઓ પિતાના આચારે અને વિચાર માન્યતાઓથી ભિન્ન જે જે સાધુઓ છે તે તે સાધુઓ નથી એવું ઠરાવવા અછતા દેવેનું આરોપણ કરીને તેને ફેલાવે કરે છે અને તેની તકરારોને જાહેર છાપાઓમાં ભક્ત શ્રાવકે તરફથી છપાવવામાં આવે છે. તેનું પરિણામ એ આવે છે કે “જન સાધુઓ દેવી કલેશી છે અને તે માનવા લાયક નથી” એવું સામાન્ય લેકે માની બેસે છે અને તેઓના હૃદયમાં જઈનસાધુએ પ્રતિ જે હલકી લાગ ના સંસ્કાર જાગે છે તે આભવ અને પરભવમાં પણ કાયમ રહે છે, તેથી જઈનશાસનની લઘુતા હેલના થવાથી જે વિદ્યમાન જઈને છે તેમાંથી કેટલાકની જઈનધર્મ પરથી રૂચિ ઉઠી જાય છે તે અન્ય ધમવાળાઓનું તે શું કહેવું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54