Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 3
________________ સમર્પણ દુનિયાના સર્વ વિવેકી સાધક મહાનુભાવોને જ્ઞાન, ભક્તિ અને યોગના ત્રિવેણી સંગમ વડે જે સત્પરુષોએ પોતાના જીવનને કૃતકૃત્ય કર્યું, બોધિ-સમાધિના માર્ગને જેમણે સિદ્ધ કર્યો, જડ-ચેતનના ભાવો જેમણે જુદા જુદા અનુભવ્યા, આત્મા-અનાત્માના વિવેકને જેમણે હસ્તગત કર્યો, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ-એવા રત્નત્રય માર્ગને જેમણે ઉલ્લસિત વીર્યથી આરાધ્યો અને તેના ફળસ્વરૂપે જેઓ પરમાનંદરૂપ થયા તેવા પરમ માહાભ્યવાન અને પરમ પૂજ્ય સંતપુરુષોને અને તેમના બતાવેલા માર્ગે ચાલી રહેલા સાધકોને-આ ગ્રંથ અત્યંત વિનમ્રભાવે સમર્પણ કરવામાં આવે છે. – આત્માનંદ પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર) કોબા-૩૮૨ ૦૦૯ ફોન : (૦૭૯) ૩૨૭૬૨૧૯, ૩૨૭૬૪૮૩/૪૮૪ આવૃત્તિ: વિ. સં. ૨૦૩૨-૨૦૫૦ પ્રથમ પાંચ આવૃત્તિ-૧૦૩) ઈ. સ. ૧૯૭૬-૧૯૯૪ વિ. સં. ૨૦૫૮ છઠ્ઠી આવૃત્તિ-૧૫૦૦ ઈ. સ. ૨૦૦૨ મૂલ્ય : ૩૦.૦૦ લેસર ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫/સી, બારડોલપુરા, અમદાવાદ ફોન : ૨૧૯૭૬૦૩ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 90