Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 307
________________ ૨૮૮ સાધક-સાથી મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે...અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય (૫) ઉપાસના દ્વારા વિવેક ઉત્પન્ન થાય છે. જે વિવેકી છે તે ક્ષણિક વસ્તુઓથી શોક કે સુખનો અનુભવ કરતો નથી. (૬) સામાન્ય મનુષ્યો સત્યાર્થીને બદલે માત્ર બાહ્ય દેખાવ ઉપરથી જ વસ્તુરૂપનો નિર્ણય કરે છે. નેત્ર તો બધા મનુષ્યોને હોય છે પણ વિવેકરૂપી નેત્રની પ્રાપ્તિ કરનાર મનુષ્યો ખરેખર વિરલ હોય છે. (૭) વિવેકી પુરુષોએ શોક કરવો યોગ્ય નથી, કારણ કે તેનાથી જીવનમાં પુરુષાર્થહીનતા વ્યાપે છે. (છંદ દ્રુમિલા) (૮) એક બાત કહું શિવનાયકજી તુમ લાયક ઠૌર કહાં અટકે, યહ કૌન વિચક્ષન રીતિ ગહી, બિનુ દેખહિ અક્ષસોં ભટકે. અજહૂ ગુણ માનો તો સીખ કહું, તુમ ખોલત ક્યોં ન પર્ટ ઘટકે* ચિનમૂરતિ આપુ વિરાજત હૈ, તિન સૂરત દેખ સુધા ગટકે.' (સવૈયા એકત્રીસા) (૯) સુન મેરે મીત તૂ નિચિંત છેકે કહા બૈઠો, તેરે પીછે કામ શત્રુ લાગે અતિ જોર હૈ. છિન છિન જ્ઞાન નિધિ લેત અતિ ઝીન તેરી, ડારત અંધેરી ભૈયા કિયે જાત ભોર હૈ. જાગવો તો જાગ અબ કહત પુકારે તોહિ, જ્ઞાન-નૈન” ખોલ દેખ પાસ તેરે ચોર હૈ. ફોરક શક્તિ નિજ ચોરકો મરોર બાંધિ, તોસે બલવાન આગે ચોર હૈકે કો રહૈ. ૧. ઈન્દ્રિયોના બહેકાવવાથી. ૨. આત્મા ઉપર લાગેલાં અજ્ઞાનનાં પડળો. ૩. અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય. ૪. થઈ ને. ૫. છેતરે છે. ૬. જ્ઞાનરૂપી ચક્ષ, વિવેક ૭. ફુરાવીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346