Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 344
________________ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org પરિશિષ્ટ-૨ સાધકને દૈનિક ડાયરીની ખૂબ અગત્યતા છે. તે કેવી રીતે બનાવવી તેનો નમૂનો અહીં આપવામાં આવ્યો છે. અત્રે તા. ૩ સુધી બતાવ્યા મુજબ તા. ૧ થી ૩૧ મી સુધીનો ચાર્ટ બનાવવો. સાધકની દૈનિક ડાયરી સાધકનું નામ ૧. કેટલા વાગે ઊઠ્યા ? ૨. ઇષ્ટમંત્રનો કેટલો જાપ કર્યો ? ૩. કેટલા કલાક સાચન કર્યું ? ૪. ભક્તિમાં કેટલો સમય ગાળ્યો ? ૫. કેટલો લેખિત સ્વાધ્યાય કર્યો ? ૬. શું દાન દીધું ? ૭. .. ૯. ૧૦. પરોપકારનું શું કાર્ય કર્યું ? સત્કથા શ્રવણ કરી ? ક્ષમાની આરાધનામાં કેટલી ત્રુટિ થઈ ? અભિમાન કેટલી વાર કર્યું ? સરનામું તારીખ ૧ ૨૩ માસ...વર્ષ ઉંમર વિશિષ્ટ પ્રસંગોની નોંધ

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346