Book Title: Sadhak Sathi
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૨ સાધક-સાથી ઉઘાડ ન્યાયનેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. (ચૌપાઈ) (૩) જિમિ સરિતા સાગર મહં જાહીં, યદ્યપિ તાહિ કામના નાહીં, તિમ સુખ-સંપતિ બિનહિ બુલાયે, ધર્મ શીલ પહં જાહી સુભાયે. (૪) સાત દ્વીપ નવ ખંડ લીં, તિનિ લોક જગમાંહિ તુલસી શાંતિ સમાન સુખ ઔર દુસરો નાંહિ; (૫) જે પુરુષ ચિત્તમાં રહેલી સર્વ કામનાઓનો ત્યાગ કરી નિઃસ્પૃહ, નિર્મમ અને નિરભિમાની થાય છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. (૬) જુદી જુદી જાતના કુવિચારો આપણી શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુઓ છે. (૭) સંતોષ વડે કરીને સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. (૮) સંસારની બધી વસ્તુઓને જ્યારે અનુભવના ત્રાજવે તોળવામાં આવી ત્યારે તે નકામી નીવડી એટલે તે નિઃસાર પ્રતીત થઈ. એક માત્ર આત્મજ્ઞાન જ હૃદયને આનંદદાયક નીવડ્યું. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મામાં સ્થિર રહેવું તે જ મનુષ્યનું સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વનું કાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346