________________
'S
છે
પ્રસ્તાવના
છે
છે
જેમના સાનિધ્યમાં વિશ્વના અનેક જીવાત્માઓ સમ્યગ્ગદર્શતરૂપી વિધિ પ્રાપ્ત કરી મોહતા કે ફિ અંધકારથી વિમુખ થયા છે તેવા તારક તીર્થકર શ્રી ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં અવિરત હું વંદના!
( દિનેશ (સૂર્ય)ને પણ પોતાના ગુણવૃદોથી ઝાંખો કરે, સંઘવાત્સલ્યરૂપી અમૃત માટે વિધાતા હું સમાત લીંબડી અજરામર સંપ્રદાયના તેજસ્વી તાયક, એકાવતારી આચાર્ય ભગવંત પ.પૂ. હું હું અજરામરજી સ્વામીને અંતઃકરણપૂર્વકનતમસ્તકે નમસ્કાર.
તેમની પાટ પરંપરાને શોભાવતા લીંબડી અજરામર સંપ્રદાયના આજ્ઞાપ્રદાતા હું પ.પૂ.ભાવચંદ્રજી મ.સા., પ.પૂ. ભાસ્કરજી મ.સા., ૫.પૂ. પ્રકાશચંદ્રજી મ.સા., પ.પૂ. તિરંજનચંદ્રજી રે ૬ મ.સા. આદિ શ્રમણ-શ્રમણીઓની સદી ભારી રહીશ. જેમના આર્શીવાદથી મારું કાર્ય પૂર્ણ થયું છે શું છે.
તપ, ત્યાગ અને તિતિક્ષાથી ઓપતા, મારા કાર્યને વેગ આપી મને સતત સ્વાધ્યાયમાં રત છે રે રહેવાની ભલામણ આપતા, મને પ્રોત્સાહિત કરનારા મારા અનંત ઉપકારી લીંબડી અજરામર $ સંપ્રદાયના સાધ્વીરા પ. પૂ.ઝરણાકુમારીમહાસતીજીના આશીર્વાદ સહ આ ગ્રંથ રજૂ કરું છું. તેમના હું અનંત ઉપકારોનું મરણ થતાં હદય સમુદ્રમાં શુભભાવોની ભરતી આવે છે. તેમની કૃપાથી શ્રુતજ્ઞાન હું ભક્તિની પ્રવૃત્તિ આદરીરહું છું.
વાચક ઉમાસ્વાતિજીના મતે “મોક્ષનું સ્વાથ્ય મેળવવા રત્નત્રયીનું સેવન આવશ્યક છે.” $ રાત્રયીનું સેવન એટલે મહાપુરુષોનાં જીવન ચરિત્રોનું ચિંતન, મનન અને નિદિધ્યાસન, જે શું ભવ્યજીવોને ભાવ આરોગ્ય પ્રદાન કરાવે છે. ઉપરોક્ત બન્ને રાસકૃતિઓ ધર્મકથાતુયોગી કૃતિઓ $ છે. તે મહાપુરુષોનું જીવન ઝરમર આપણા અતાદિકાળના કર્મમળોનું વિસર્જન કરે છે.
વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધતા ખંભાત નિવાસી શ્રાવક કવિ ત્રાષભદાસે લગભગ $ બત્રીસ ઉપરાંત રાસકૃતિઓનું કર્તત કરી મધ્યકાલીન સાહિત્યને સમૃદ્ધ બતાવ્યું છે. તેમણે પ્રાયઃ $ મહાપુરુષોનાં જીવનચરિત્રોનું પોતાની હસ્તલિખિત પ્રતોમાં આલેખન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેમની જ $ બેરાસકૃતિઓનું પ્રકાશન થયું છે. “શ્રી શ્રેણિકરાસ’ અને ‘શ્રી અભયકુમાર રાસ' આ બન્ને વીરલ $
વિભૂતિઓનું જીવન ઝરમર કવિએ રાસકૃતિમાં આલેખ્યું છે. કે તે પૂર્વે તેમની જ રસકૃતિ‘સમકિતસાર રાસ' જે અપ્રકાશિત કૃતિ હતી, તેને પ્રગટ કરવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. “સમ્મતમ્' મહાનિબંધ પુસ્તકરૂપે પ્રગટ થયું. મુંબઈ યુનિવર્સિટી તરફથી છે. ઢ.ઊં. ની પદવી મળી. “સમ્મતમ્' ગ્રંથનું વિમોચન ઈ.સ.૨૦૧૦, મુંબઈમાં થયું. ત્યાર પછી ? કે પ્રતિભાસંપન્ન કવિ શ્રેષભદાસની અન્ય અપ્રકાશતિત કૃતિઓને પ્રકાશિત કરવાની અભિલાષા છે છે જાગી. છે સમ્યગદર્શન એ જૈનત્વનું-મોક્ષ પ્રાપ્તિનું પ્રવેશદ્વાર છે. જૈનત્વતાં મૂળમાં સદાચાર અર્થાત્ હૈ
છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછે
છેલ)
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org