Book Title: Rajvallabha athwa Shilpashastra Author(s): Narayanbharati Yashwantabharti Gosai Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad View full book textPage 5
________________ પ્રતાવના. સંસારમાં દિગંબર વિના એ બીજો કણ પ્રાણી હશે, કે જે પિતાને સુખને ઇછે નહિ ? સર્વ સુખને ઇચ્છે છે, જુઓ સમુદ્રની ઉંડાઈ તથા આકાશની ઉંચાઈ અને પૃથ્વીની સીમાને પાર પામવા પિતાના પ્રાણને યાહોમ થવાની ધાસ્તી ન રાખતાં નિડરપણે અનેક કષ્ટો સહન કરનાર સાહસિક પુરૂષે પણ પિતાને સુખ મળવાની ઇચ્છા રાખે છે, એટલું જ નહિ, પણ કીડીથી હસ્તિ પર્યત અનેક પશુઓ જેને કેવળ આહાર, ભય, નિદ્રા અને મિથુન વિના પાંચમું જાણપણું નથી એવા રાત્રીએ ભ્રમણ કરનાર દિવસનું સુખ છે છે અને દિવસે ભમનાર રાત્રી વિષે સુખ પ્રાપ્ત થવાને પ્રયત્ન કરે છે, એવું અમૂલ્ય જે રબ તે આ સંસારમાં આશ્રમ વિના બીજું શું હશે? સર્વ પ્રકારનાં સુખો આથમવડે જ મળે છે પછી જેવું જેને ઘટે તેવું તેને આશ્રમ હોય તે આશ્રમને સુખનો સ્વાદ પ્રાપ્ત થાય છે. જેને સુખ કહેવામાં આવ્યું છે તે દશ્ય પદાર્થ નથી કે નિર્બળ પાસેથી સબળ બનાવી લેશે, અગર તેમ બને તેપણ નિર્બળને ફરી પ્રાપ્ત નહિ થાય એમ તો થાય જ નહિ કારણ કે નિબળને જે ઠેકાણે આશ્રમ મળે તે ઠેકાણે સુખ હોયજ, સુખરૂપ અદશ્ય છે તે પ્રાણીના અંતઃકરણને આનંદ આપનાર છે તેવા આનંદનું મૂળ તો ઘર છે. જગતુમાં મનુષ્યોને ચુંબનું સાધન ઘર છે તે ઘર ગણિત અને માપ સાથે સુશોભિત થાય છે તે હર્ષપૂર્વક તેને ઉપભોગ લેવાય છે. અરે ! આ લોક અને પરલોકમાં સર્વ ગૃહાશ્રમી છે. પ્રથમ ઘર હોય તેમજ અન્ય પદાર્થો સુખની બુદ્ધિ કરનાર છે. આમ વિના કોઈને ચાલેજ નહિ, એમ નિશ્ચય કે જેમાં અનેક કળાઓને પાર નથી એવા અગાધ સમુદ્રરૂપી શિલ્પશાસ્ત્રના મુખ્ય આચાર્ય વિશ્વકર્માએ, શિપના અનેક ગ્રંથે રમ્યા કહેવાય છે, તેના આધારે બીજા થતા આવેલા શિદપકાએ ઘણા ગ્રંથ રચ્યા હતા. તેમાં કહેલા નિયમને અનુસરી પૂર્વેના શિલ્પકારોના હાથે બનેલા પ્રાસાદનાં વર્ણને આપણે વાંચીએ છીએ તે તેમાં અદભૂતતા દેખાવાથી અતિશયોક્તિ વાપરેલી છે એમ માનવામાં આવે છે, પણ તેવા પ્રાસાદના રહેલા ભાગની પ્રશંસા સમુદ્રપાર થાય છે. જુઓ “આબુમાં દેલવાડાના જેન પ્રાસાદ” તથા “સિદ્ધપુરમાં મહારૂદ્રાલય” તથા જુઓ મારવાડ અને મેવાડની સીમાસથી ઉપર રાણપુરPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 350