Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ [૮] | શ્રીજિન પ્રવચનની સેવા અને પ્રભાવના છે | હરિગીત છંદ હે જીવ! પ્રવચન નાથનું જે ધર્મને વિકસાવતું, વળી પાપને દૂર કરે ઉન્માર્ગને જ ઉખેડતું; ટાળે જ ગુણીના ટ્રેષને અન્યાયને ઉચોદતું, મિશ્યામતિ દૂર કરે વૈરાગ્યને વિસ્તારતું. ૧ પોષણ કરે કરૂણાતણું વળી લોભને દૂર કરે, જે પુણ્ય કેરો ઉદય પૂરો તોજ સેવા તસ મળે; પ્રભુ પાસ તું એ માગજે હું યાચું જિનમત રાગને, મુક્તિ જતાં વચમાં ન ભૂલજે વિશદ વાચક વચનને. ૨ બોધની ઉંડાશ જેમાં સુપદ રચના જલ ભરે, સુંદર કૃપા લહરી ઘણું ભેગી મળીને વિસ્તરે વેલ ચૂલા રૂપ જ્યાં ગુરૂગમ મણિથી જે ભર્યો, પાર જસ દૂર તે જિનાગમ જલધિ પુણ્ય પામિ. ૩ નિર્વાણ માગે યાન જેવું વાદિમદ સંહારતું, પંડિતેને શરણ પ્રવચન પાપપુંજ વિણસતું; હે જીવ! પ્રતિદિન હાથ જોડી મગિજે પ્રભુની કને, મલજે ભવોભવ તાસ સેવા જેહ આપે મુક્તિને. ૪ પ્રભુ મુખ થકી નીકળેલ ગણિકૃત દ્વાદશાંગી વિશાલ એ, ચિત્ર બહુ અર્થે ભરી ધારેલ પંડિત સાધુએ; મુક્તિપુરીના દ્વાર જેવી વ્રત ચરણને આપતી, સર્વ તવ પ્રકાશવાને દીપ જેવી દીસતી. ૫ -વિજયપધસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 750