Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ [૭] શ્રી તીર્થકર પ્રભુના પ્રવચનનો મહિમા | હરિગીત છે પ્રભુના વચન તે આંખ સાચી તેહથી અલગ નરા, જાણે સુદેવ કુદેવને ના તિમ કુગુરૂ શુભગુરૂ ખરા; જાણે ન ધર્મ અધર્મને ગુણવંત ને ગુણહીનને, શું ઉચિત કરવાને અનુચિત શર્મ દુઃખના હેતુને. ૧ સુણનાર પ્રભુના વચનને જાણે કહેલા ભાવને, માટે જ દશવૈકાલિકે ઈમ ઉચ્ચકું તે ભાવને જિન વચન મીઠાં સાંભળી કલ્યાણને વળી પાપને, બંને પિછાણી પૂર્ણ ભાવે દક્ષ સાધ ભદ્રને ૨ કરૂણું સ્વરૂપ સિદ્ધાંત પ્રભુને જેમણે ના સાંભળ્યો, ડાહ્યા અને બેલે મનુજ ભવ તેમને એળે ગયે; મન શૂન્ય તેઓનું નકામા કાન પણ બે તેમના, ગુણ દોષની ન વિચારણા હાવેજ મનમાં તેમના ૩ આ નરક રૂપી અંધ ક તેહમાં તેઓ પડે, રોકી શકાયે કેમ તેને કાર્ય કીધેલું નડે, પામેનતેઓ મુક્તિરમણી શ્રવણુવિણજિણવયણના ઈમ જાણીને ચેતન ! સદા સુણતેહના રાખીશમણા. ૪ કરૂણા સ્વરૂપ કરિયાણું તેનું હાટ જિનમત જાણુને, પરમત સમાન ગણે નરા જે મૂર્ખતાથી તેહને; તે ઝેર જેવું અમૃત માને અગ્નિ જેવું પાણીને; અંધકારના જત્યા સરીખે માનતા સુપ્રકાશને. ૫ નિજ શત્રુ માને મિત્રને તિમ સર્પ ફૂલની માળને, પત્થર ગણે ચિતામણિને ચંદ્ર કેરી કાંતિને આપ ઉનાળાને ગણે અમૃત પ્રમુખ સમ નાથને, મત જાણજે વિષઆદિ જેવો અન્યમત હરિઆદિને. ૬ –વિજ્યપદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 750