________________
ઠામમાઠથી આવ્યે ત્યાં પૂજ્ય આચાર્ય દેવ ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે ફાગણ સુદી છઠના પ્રભાત સમયે ભાગવતી દીક્ષાની ક્રિયા કરવામાં આવી. ગુરૂદેવે શ્રી સ`ઘ સમુદાય વાસક્ષેપ નાંખીને ચંદનબેનનુ સ ́સારી નામ બદલીને આચાય દેવ ભ્રાતૃચદ્રસૂરીશ્વરજીના પ્રથમ સાધ્વી ચંદન શ્રીજી નામ જાહેર કરવામાં આવ્યું. તેમનું નામ સાક હતુ. જેવું નામ હતું તેવાજ ગુણ્ણા હતા. તે વખતે તેમના ગચ્છના સાધ્વીજી શ્રી લબ્ધિશ્રીજી તથા સાધ્વી શ્રી લાભશ્રીજી આદિ થાણા બિરાજમાન હતા તેમની સાંથે ચંદનશ્રીને રાખવામાં આવ્યા. દીક્ષા નિમિત્તે મહાત્સવ ઘણીજ ધામધુમપૂ ક કરવામાં આવ્યેા. આ દીક્ષા મહોત્સવ માંડલમાં પહેલવહેલા થયેલા હતા એટલે આખા ગામમાં ઘણુાજ આનંદને ઉત્સાહ હતા. તે પછી ઘેાડા દિવસ રહીને ત્યાંથી વિહાર કરી ચંદનશ્રીજી મ. અમદાવાદ, શામળાની પાળમાં, આવ્યા, તે વખતે શામળાની પેાળમાં, પાર્શ્વ ચદ્રગચ્છના ઉપાશ્રય હતે નહિ. ચ'નશ્રીજી મ. જે પાર્શ્વચંદ્રગચ્છના શ્રાવકાને કહ્યું કે અમે ઉપાશ્રય વિના કચાં ઉતરીએ. ત્યારે શેઠ હઠીસીંગ રાયચંદભાઇએ આ વાત સાંભળીને સાધ્વીજી ચંદનશ્રીજી મહારાજના ઉપદેશથી પ્રથમ અમદાવાદમાં પાર્શ્વચંદ્રગચ્છના સાધ્વીજીને ઉતરવાના ઉપાશ્રય શેઠ હઠીસ’ગ રાયચંદ્ઘભાઈ એ અનાવરાવ્યેા.
ત્યાર પછી ચંદનશ્રી મ. જ્ઞાન ધ્યાન તથા શાસ્ત્ર ક્રિયામાં ઘણાજ ઉપયાગવત તથા વિનય ભક્તિ તપસ્યા