________________
રાજીયા વાજીયા અને બીજા સેંકડો ગામે ધનિકોને વાસ હતો અને ત્રદષભદાસ કવિનું કવિત્વ ભર્યું હતું. ' અર્વાચીન કાળમાં પણ જ્યાં સ્થાવર તીર્થરૂપ ૬૫ ગગનચુંબી જિનાલ અને જંગમ તીર્થસ્વરૂપ શાસન સમ્રાટું નેમીસૂરીશ્વરજી મહારાજસાહેબ આદિ અનેક આચાર્ય પંગની અવાર નવાર પધરામણ થતી હતી,
વળી અર્વાચીન ખનીજ પદાર્થોથી પણ ભરપૂર એવા આ થંભનપુર (ખંભાત) શહેર (બંદર) ને એક મહાન આત્માએ પિતાના જન્મના પવિત્ર પુદ્ગલેથી વાસિત કર્યું.
જન્મકુલ કેઈપણ ગામ કે શહેરમાં ચડતા ઉતરતા દરજજાનાં માનવકુલે હવા સ્વાભાવિક છે. છતાં ઉક્ત મહાન આત્માના જન્મકાલે જૈનધર્મની એટલી સુંદર છયા હતી કે ભારતના ખૂણે ખૂણે તપાસતાં જ્યાં એક પણ જવનું ઘર હોય ત્યાં આખા ગામને પૂછવા અને સલાહ લેવા લાયક સ્થળ તે જૈનનું ઘર જ હોય તે પછી એક હજાર ઘરની જન વસ્તીવાળા ખંભાતમાં જિનેનું વર્ચસ્વ હોવું સ્વાભાવિક છે,
તે જમાનામાં સેંકડો વર્ષોથી જેની પ્રસિદ્ધિ ચાલી આવ ! હતી. તેવા લાલા જોઈતાનું કુટુંબ ખંભાત અને તેના જીલ્લા એમાં પ્રસિદ્ધ હતું.
અનેક લક્ષ્મીનંદના આલિશાન મહેલાતોથી વિભૂષિત