________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાત કહે રે પુત્રી જેમ હોય સારું, પછી નહિ કાઢશે પુત્રી વાંક અમારે; કઈ રતાં ન આવશે પુત્રી ઘરે અમારે લાલ, તાત કહે પુત્રી જેમ હોય સારું. પ. કન્યાના બાપ રે લગન આઘા ઠેલાવે, કાંઈ તેમ તેમ કન્યા લગ્નને રે એરા બેલાવે લાલ; તાત કહે રે પુત્રી જેમ હેય સારું. ૬. ચતુર કન્યા રે બાઈ ચેતન ખેલો, કાંઈ એક એકને લીધે એવી આઠ જ દીધી લાલ; તાત કહે રે પુત્રી જેમ હોય સારું. ૭. ચતુર કન્યા રે આઠ પરણુ ઘરે આવ્યા, કાંઈ થાળ ભરી સાસુએ મોતીડે વધાવ્યા લાલ; તાત કહે રે પુત્રી જેમ હેય સારું. ૮. સાસુને પાય પડામણુ શું શું રે લાવ્યા ?, કંઇ સવાલાખ સોનિયા લાવી ભંડારે નાખ્યા લાલ; તાત કહે રે પુત્રી જેમ હોય સાર. ૯. કંઈ સાસુને છેડે ઝાલી મલપતી બોલે, કાંઈ એક એકને આપે અઠ્ઠાણુ બેલ લાલ; તાત કહે રે પુત્રી જેમ હેય સારું. ૧૦. સાસુ શિખ દે છે રે વહુરે ! કરેને સતાબી, જેમ તેમ કરી તમારા પિઉને પતલાવે લાલ; તાત કહે રે પુત્રી જેમ હાય સારુ. ૧૧.
ઢાળ ચેથી જેમ તેમ કરી તમારા પિઉ પતલા, હુમતિ જાણું તમારી રે; મારી વહુઓ રે ! વશ કરે વાલમ તાર-એ આંકણું. ૧. પહેર્યા પટેળા તે અનુભવસારાને, સજ્યા
For Private And Personal Use Only