________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૬૪ઃ
કપરૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુક્તિમાં જવા દેતા નથી.
સ૦ ઉદરે મેરુ હલાવીયેા રે—પચ મહાવ્રતને ધારણ કરનાર મુનિરાજ છે તેને કદાચિત સંજવલનને ઉચે અતિચારરૂપ ઉદર જો લાગે તે પાંચ મહાવ્રતરૂપ મેરુ હાલે અને સ ંજવલન કષાયરૂપ 'દર ઉત્તરગુણુને વિરાધે. સ૦ સૂરજ અજવાળું નવિ કરે રે—એકેદ્રિયાક્રિક પચે
દ્રિય પર્યંત સ`સારી જીવને તિરેહિત ભાવે કેવળજ્ઞાન છે, પણ તેને આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળું પડતું નથી. કેવળજ્ઞાનરૂપ સુરજ સમજવા, સ॰ લઘુ બધુ ખત્રીશ ગયા રે—અજ્ઞાનથી સ'સારમાં રહેતા થકા વય અને ખળ હાનિ પામ્યું. વળી જીભની પછી જન્મ્યા એવા જે મત્રીશ દાંત તે જીભના નાના ભાઇ છતાં પ્રથમ જ ગયા-પહેલા પડી ગયા.
સ॰ શાકે ઘટે નહીં એનડી રે ।। ।।-ખત્રીશ લઘુ ભાઈ ગયા તેના શેાકથી પશુ માટી બેન જીભ વૈરાગ્ય પામી નહીં, તેને આહારાદિકની લાલચ વધતી જાય છે, પણુ લેાલુપતા ઘટતી નથી-ઓછી થતી નથી એટલે ચૈતન જરા ( વૃદ્ધાવસ્થા) આવ્યા છતાં ચેતતે નથી. સ૦ શ્યામલા હહંસ મેં દેખીયા રે—સમકિત વિનાના આત્મારૂપી હુ‘સને કાળા જ કહીએ. અથવા કૃષ્ણ લેફ્સાના પરિણામે ચેતનરૂપ હુંસ કાળેા જ દિસે છે. સ૦ કાટ વળ્યાં "ચનગર રે—અઢી દ્વીપમાં એક હજાર કંચનગિરિ છે, તેની જેવા અથવા મેરુપર્યંતનુ નામ કચનગિરિ છે તેની જેવા નિળ આત્માના
For Private And Personal Use Only