________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:૨૬૬:
હરિયાળી ૩
ચેતન ! ચેતેા ચતુર અખેલા—હે ચેતન ! ચતુર વાકયે
શિક્ષાને સમજો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર અએલે જે નર ખીજે—ચતુરની ચતુરાઇએ જે મૂખ અણુસમજણે કરી ખીજે,
મૂરખ વાતે હઇડું રીઝે--અને ચાર મૂર્ખા મળે તેની સાથે વાતા કરી જેનું મન રીઝે,
તેહને શી શામાશી દીજે? ।। ૧ા—તે મૂખને પંડિત શો રીતે શાખાથી આપે ? મૂખ છે, ગભ છે, એવી રીતે શાખાશી આપે. ભૂખ આગળ શાસ્ત્ર તે શસ્રરૂપ જ છે માટે ચતુર હોય તે સમજે. પાયે ખાટે મહેલ ચણાવે—આત્મા મનુષ્યભવ પામી સમકિતરૂપ પાચા વિના ચરણસીત્તરીરૂપ ચિત્રશાળાવાળા મહેલ ચણાવે એટલે તે ચારિત્રરૂપી મહેલ નશેાલે થંલ મલાખે માળ જડાવે—વળી દાન, શીળ, તપ અને ભાવ એ ચાર સ્તંભ ચાખ્ખા-સારા નથી, તેને મલેાખા સરખા જાણવા. તેને આધારે માળ ચડાવે છે તે યેાગ્ય નથી. વાઘની આડે માર મુકાવે—પરમાધામીરૂપ વાઘ સામા વસે છે, તે પશુ જીવ અવિરતિરૂપ આરણાં ઉઘાડાં મૂકે છે તે મૂખ છે.
વાંદરા પાસે નેવ વાંદરા પાસે પાપ તે કેમ ઢંકાય ?
ચળાવે ॥ ૨ ॥-મનરૂપ ચપળ ઢાંકવારૂપ ને-નેવાં ચળાવે છે,
For Private And Personal Use Only