Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 279
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૬૮ : 66 મેરુ ઉપર એક હાથી ચડીયા—ઉપશમશ્રેણિરૂપ તે મેરુપવ ત ઉપર ચાદ પૂર્વધર મૂનિરૂપ હાથી ચઢ્યો છે. કીડીની કુકે હેઠા પડીયા—પણ તે નિદ્રારૂપી કીડીની કુ કે હેઠા પડ્યો એટલે પ્રમાવશે કરી સસારમાં પાછા પડીયેા. કહ્યુ` છે કેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir " चउदसपुव्वी आहारगा य मणनाणी वीयरागा वि हुंति । "માયપરવતા તય—ન્વંતરમેવ ચ || ’ ચૌદપૂર્વી, આહારક શરીરી, મન:પર્યંત્રજ્ઞાની અને વીતરાગ છદ્મસ્થ ( ૧૧ મા ગુણુઠાણાવાળા ) પ્રમાદને પરવશ થયા થકા અનંતર ભવમાં ચારે ગતિમાં જાય છે. ’ હાથી ઉપર વાંદરા મેઢા—ચારિત્રરૂપી હાથી અને અલવ્યરૂપી વાંદરા એટલે અલભ્ય ચારિત્ર ઉપર બેઠા છે. તે ક્રિયાના મળે નવ ચૈવેયક સુધી જાય છે. કીડીના દરમાં હાથી પેઢા । ૫ ।-હાથી સરખા ચૌદ પૂર્વધર પ્રમાદના ચેાગે નિગેાદરૂપી કીડીના દરમાં પેસે છે. એટલું જ્ઞાન મેળવ્યા છતાં પણ પડે છે. ઢાંકણીએ કુંભાર જ ઘડીયેા——માચારૂપી ઢાંકણીએ આત્માને ઘડ્યો. આત્મા ચતુર છે પણ તેને અજ્ઞાની હાવાથી કુંભાર કહ્યા. લગડા ઉપર ગર્દભ ચઢીયા—તે કુંભારને ઘેર મનરૂપ ગભ છે, તે રાગ-દ્વેષરૂપી લગડા ઉપર ચડયો છે. આંધળા દરપણમાં સુખ નીરખે—અજ્ઞાનથી અધ થયેલા આત્મા ધ્યાનરૂપ ક્રેપણુમાં સુખ જુએ છે, એટલે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288