Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 284
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૭૩: ઢાળ ૨ જી. (પુન્ય પ્રશંસીએ દેશી.) શાસ્ત્ર વિચારી ગુરુ કહે રે, સુણ મૃગસુંદરી બાળ; ચૂલા ઉપર ચંદ્ર રે, તું બાંધે સાળ રે, લાભ એ છે ઘણે છે ૧ | પંચતીર્થ દિનપ્રતે કરે રે, શત્રુંજય ગિરનાર; આબુ અષ્ટાપદ વળી રે, સમેતશિખર શિરદાર રે છે લાભ૦ ૨ ! પાંચ મુનિવરને ભાવથી રે, પડિલા જેટલ; તેટલે ફળ તું જાણુજે રે, એક ચંદ્રોદ્રય સારે રે લાભ ૩ ગુરુવારી નિજ ઘર જઈ રે, ચૂલા ઉપર ચંગ; ચંદ્રોદય તેણે બાંધિયા રે, જીવદયા મન રંગ રે માલાભનાકા સસરે નિજ મુતને કહ્યું કે, દેખી તેણે તત્કાળ; તુજ કામિની કામણુકીયાં રે, તેણે તે નાખ્યો જવાલ રે. લાભ ૫ છે વળી વળી બાંધે કામિની રે, વળી વળી જવાલે રે કંત; સાત વાર એમ જ્વાળી રે, ચંદ્રોદય તેણે તંત રે છે લાભ | ૬ સસરો કહે શું માંડીયે રે?, એ ઘરમાંહે રે બંધ ચંદ્ર હ્યું કરે રે? નિશિભજન તમે મડે રે છે લાભ. | ૭ સા કહે જીવ જતના ભણી રે, એ સઘળે રે પ્રયાસ; નિશિભોજન હું નવિ કરે રે, જે છે કાયામાં શ્વાસ રે | લાભ | ૮ | શેઠ કહે નિશિભોજન ૧. બાળી દીધે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288