Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 286
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ર૭પ : મંત્ર ભણી કરી રે, છાંટીયાં સહુને નીર; ધમપ્રભાવે તે થયા રે, ચેતન સઘળા જીવ રે પ્રાણુ જીવટ પાછા મૃગસુંદરીએ પ્રતિબૂઝ રે, શેઠ સયલ વડભાગ; જિનશાસન દીપાવી રે, પામી તે સયલ સેભાગરે પ્રાણું છે જીવટ | ૮ | રણુજન પરિહર્યા રે, ચંદુવા સુવિશાળ; ઠામ ઠામ બંધાવીયા રે, વત્યે જય જયકાર રે પ્રાણી છે જીવટ ૯ ચુલક ઘરંટી ઉખલે રે,ગ્રહની સંમાર્જની જેહ; પાણિયારૂં એ ઘરકેરાં રે, પાંચ આખેટક એહ રે પ્રાણી છે જીવ૦ ૧૦ | પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતાં પાતક જેહ; ચૂલા ઉપર ચંદ્રવ રે,નવિ બાંધે તસ ગેહરે પ્રાણુ જીવટ છે. ૧૧ સાત ચંદુવા બાળીયા રે, તેણે કારણુ ભવ સાત; કે પરાભવ તે સહ્યો રે, ઉપર વરસ તે સાત રે. પ્રાણી છે જીવટ | ૧૨ માં જ્ઞાની ગુરુમુખથી સુણી રે, રવ ભવ વિસ્તાર; જાતસમરણ ઉપવું રે, જાણો બથિર સંસાર રે પ્રાણી છે જીવટ | ૧૩ | પંચ હાવ્રત આદરી રે, પાળી નિરતિચાર સ્વર્ગ સિધાવ્યા દંપતી રે, જિહાં માદળના ધંકાર રે પ્રાણી છે જીવ છે ૧૪ . સંવત (૧૭૩૮) સતર આડત્રીશમે રે, વદિ દશમી બુધવાર; રત્નવિજય ગણિવરતણે રે, એ રચિ અધિકાર રે પ્રાણી જીવાપા તપગચ્છનાયક સુંદર રે, શ્રી વિજયપ્રભસૂરીંદ; કીર્તિવિજય વાચકતણે રે, માનવિજય કહે શિષ્ય રે પ્રાણી છે જીવટ | ૧૬ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288