Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 280
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬૯ : અતીત (બાવા) લેક સમાધિ ચઢાવે, પણ તેથી તેની મુક્તિ થતી નથી. માંકડું બેઠું નાણું પરખે છે દ–તેમ વળી જૈન શાસન પામે તો પણ શી સિદ્ધિ થઈ? ચપળ ચિત્તે અતિવિષયી છતે નવતવાદિક નાણું પરખે છે એટલે નાણું તે ચોખ્ખું પણું વ્રતધારી ચપળ મર્કટ જે છે તે કૌતુક છે. સૂકે સરોવર હંસ તે હાલે-જ્ઞાન-ઉપશમરૂપી જળ રહિત મૃગતૃષ્ણ જેવા સાંસારિક-સુખરૂપ સુકા સરોવરે વરૂપ હંસ હાલે છે. અથવા પડવાઈ મુનિ ચારિત્રરૂપ સરેવરથી ભ્રષ્ટ થયા, તે સંસારમાં વિષયરૂપ સુકા સરોવરમાં રતિ પામે છે. પર્વત ઊડી ગગને ચાલે–તે ભ્રષ્ટ ચારિત્રીયા પર્વત સરખા સંયમથી પડવાઈ થયા ત્યારે એકેદ્રિયપણું પામી તપ આકાશમાં રઝળે છે. છછુંદરીથી વાઘ તે ભડકયા–તે મુનિ અવધિજ્ઞાની, મનઃ પર્યાવજ્ઞાની અને પૂર્વધર હોવાથી વાઘ સરખા હતા, તે પણ માયારૂપ છછુંદરીથી ભડકયા-સંસારમાં પડ્યા. સાયર તરતાં જહાજ તે અટકયાં છે ૭ –તે મુનિ ચારિત્રરૂપી જહાજ (વહાણ) વડે ભવસાગર તરતા હતા તેમાં માનરૂપ ગિરિ પાસેના વમળમાં અટક્યા છે, તે કોઈક કાળે ભારડ પક્ષીરૂપ જ્ઞાની મળશે ત્યારે તરો. સુતર તાંતણે સિંહ બંધાણે-સિંહ સરખા આદ્રકુમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288