________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૬૨:
તેની સાથે કેવળજ્ઞાની એવા લુબ્ધ થયા છે કે જે
ફરીને સંસારમાં આવતા જ નથી. સ, આંખ વિના દેખે ઘણું રે—કેવળજ્ઞાનીને દ્રવ્યે
દ્રિયનું પ્રયોજન નથી તેથી આંખ એટલે નેત્ર વિના પણ તે ઘણું દેખે છે. જ્ઞાન–નેત્રે કરીને આખા
જગતને દેખે છે. સ, રથ બેઠા મુનિવર ચલે રે–અઢાર હજાર શીલાંગરૂપ
રથમાં બેઠા થકા મુનિરાજ મુક્તિમાર્ગ તરફ ચાલે છે. સ, હાથ જળ હાથી ડુબી રે–અધપુદુગળપરાવર્તન
માંહે સંસાર તે હાથ જળ સંસાર કહીએ, જે જીવ ઉપશમશ્રેણિએ ચડતે થકે સરાગ સંયમે પડતે કદાચિત મિથ્યાત્વપણું પામે છે ને સંસારમાં રખડે છે
તે હાથી સરખા જીવ હાથ જળે ડખ્યા જાણવા. સ, કતરીએ કેશરી હો રે રા–નિદ્રારૂપી કુત
રીએ ચૌદ પૂર્વધર સરીખા કેશરીસિંહને હણ્યા એટલે પાડી દીધા–પ્રમાદને ચગે ચૌદ પૂર્વધર : ૫ણ
સંસારમાં ભમે છે. અનંતકાળ પરિભ્રમણ કરે છે. સ. તર પાણી નહીં પીયે રે–સંસારી જીવ અનાદિ
કાળથી તરસ્યો છે. તેને પરમાત્માની વાણરૂપ અમૃત
ગુરુ પાય છે પણ તે પોતે નથી. સ૮ પગવિખુણે મારગ ચલે રે-શ્રાવક તથા સાધુને
ધર્મ એ બે પગમાંહેલે એકે પગ સાજે નથી અને આત્મા પરભવના માર્ગે ચાલે છે તે બહુ દુઃખને પામે છે.
For Private And Personal Use Only