Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 267
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૬ : ભાવને પરભાવને, જાણે નહિ સુવિવેકાજિનારા ધન્ય તેહ જે નિત્ય પ્રહસમે, દેખે શ્રી જિનસુખ ચંદ; તુજ વાણી અમૃતરસ લહે, પામે તે પરમાનંદ જિનજી જ છે. એક વચન શ્રી જિનરાજનું, નય ગમ ભંગ પ્રધાન; જે સુણે રુચિથી તે લહે, નિજ તત્વસિદ્ધિ અમાન | જિન છે ૫ છે જે જે ક્ષેત્રે વિચરે નાથજી, તે ક્ષેત્ર અતિ સુપસF; તુજ વિણ જે ક્ષણ જાય છે, તે માનીએ અયસ્થ છે જિનછ ૬ | શ્રી વીતરાગ દરિશણ વિના, વીત્યે જે કાળ અતીત; તે અફળ મિચ્છા દુક્કડું, તિવિહં તિવિહંની રીત | જિન) | ૭ પ્રભુ વાત મુજ મનની સહુ, જાણે તમે જગનાથ; થિર ભાવ જે તુમ લહું તે, મીલે શિવપુર સાથ જિનજી ( ૮ પ્રભુ મીલે હું સ્થિરતા લહું, તુજ વિરહે ચંચળ ભાવ: એક વાર જે તન્મય રમું તો, કરું અચળ સ્વભાવ છે જિનછ ૯ પ્રભુ અચ્છા ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મઝાર; તે પણ પ્રભુના ગુણ વિષે, રાખું સ્વ ચેતન સારો જિન ૧૦ | જે ક્ષેત્રભેદ, ટળે પ્રભુ તો, સરે સઘળાં કાજ; સન્મુખ ભાવ અભેદતા, કરી વરું આતમરાજ જિનછ ૧૧પરપંઠે બહાં જેહની, એવડી જે છે મામ; હાજરહજુર જે મીલે તે, નીપજે તે કેટલું કામ છે જિન ૧૨ હું ઇદ ચંદનરિંદનું, પદ ન માગું તિલમાત્ર; માગું છું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288