________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨૫ : દીધું વરદાન દેવે રાજય આબાદીનું, સજીવન કરી પુત્ર ગયા દેવલોક જે, અંગરક્ષક મંત્રીશ્વર બન્ને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે લોક જે. સ. ૨૧ ધન્ય ધન્ય છે સર્વશિરોમણિ રાયને, જેમ જેમ કસીએ તેમ તેમ કંચનવાન જે; સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદની, દીઠે ન જગમાં ર્યમાં મેરુ સમાન છે. સ. ૨૨ વિચરંતા પ્રભુ શાંતિ જિનેશ્વર આવીયા, રાય ને રાણુ વંદન અથે જાય છે; દેશનાતે હરિશ્ચંદ્ર પૂર્વભવ પૂછીયે, શા કારણથી ભંગીપણું મુજ થાય ? સ૦ ૨૩ બાર વરસ લગે દુઃખનાં ડુંગર દેખીઆ, સુતારા શિર પર આવ્યું મહાન લંક જે વિખૂટ કર્યો પુત્ર ને રાણથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંક . સ. ૨૪ પ્રભુ કહે તમે રાય-રાણી પૂર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તમ ગામ જે; રૂપ દેખીને રાણુ વીંધાણુ કામથી, બોલાવે દંભથી દાસીદ્વારા ભીડી હામ જે. સ. ૨૫ હાવભાવ દેખાડયા બહુ એકાન્તમાં, પણ મુનિ કહે છે ભસ્મ થયે છે અમ કામ જો;
For Private And Personal Use Only