Book Title: Prachin Stavanadi Sangrah
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
= ૨૩૭ :
મુનિવર ગુણજીત્તા, કહીએ તે ઉવેક્ઝાય, ચેાથે પદ નમીએ, અહોનિશ તેહના પાય. ૫ પંચાશ્રવ ટાળે, પાળે પંચાચાર, તપસી ગુણધારી, વારે વિષયવિકાર; વસ થાવર પિયર લોકમાંહે જે સાધ, ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ. ૬ અરિ કરી હરિ સાયણી, ડાયણ ભૂત વેતાળ, સવિ પાપ પણશે, વાધે મંગળમાળ; એણે સમરણ સંક્ટ, દૂર ટળે તત્કાળ, ઈમ જપે જિનપ્રભસૂરિશિષ્ય રસાળ. ૭
પ્રભાતીયું પ્રભાતે ઊઠીને લીજે નામ, શિયળવંતને કરું પ્રણામ; પહેલા શ્રી નેમીશ્વર રાય, બાળબ્રહ્મચારી લાગું પાય. ૧. બીજા જંબૂએ ગ્રહીઓ વૈરાગ, આઠ રમને જેણે કીધો ત્યાગ; ત્રીજા સ્થૂલભદ્ર ચતુર સુજાણ, કયા પ્રતિબોધી ગુણખાણું. ૨. ચેથા વિજય શેઠ નર-નાર, વ્રત લઇ ઊતર્યા ભવપાર; પાંચમા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધા ભવને અંત. ૩. સુતા ઊઠી જે લેશે નામ, તસ ઘર લક્ષ્મી લીલા ઠામ; કહે સેવક શિયળ મન ધરો, શિવરમણ તમે નિશ્ચય વરો. ૪.
૧૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288