Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૪૬૧ શસ્ત્રની જેમ અમારી રક્ષા કરશે, તેમ જીવ માને છે. કેાઈની પાસે કામ કઢાવવા તેના પર ક્રોધ કરવાથી કાય સિદ્ધ થશે તેમ કેાઈ જીવા માને છે. તેથી કાર્ય સિદ્ધિનું કારણ ક્રોધ છે તેમ માની તેને પાષે છે. ચાકીદાર જેમ શઅને નિર'તર પાસે રાખે છે તેમ તે ક્રોધને સદા શસ્ત્રની જેમ સાથે રાખે છે. તે જાણતા નથી કે તે શસ્ત્ર કયારેક તે તારા પેાતાના જ વધ કરી બેસશે. શસ્ત્રની જેમ કષાય છે તેા જડ, છતાં પણ આત્મા સાથે જોડાઈને આત્માની દુર્ગતિ કરે છે. તેથી કષાયાને રાખવા, પાષવા કે અપનાવવા હાનિકારક છે. संसार दावानल दाह नीर, माया रसा दारण सार सीर, કષાયાને! જય કરવા માટે પ્રભુ કેવું પ્રમળ આલંબન છે ? संमोह धूलि हरणे समीर । नमामि वीरं गिरिसार धीर ॥ . સંસારરૂપી દાવાનલમાં મળતા લેાકેા માટે જળ સમાન છે. અર્થાત્ ક્રોધરૂપી દાવાનલ સામે ક્ષમાસ્વરૂપ છે. તેમને કરેલે નમસ્કાર, તેમનુ સ્મરણ માત્ર અગ્નિની સામે જળ સમાન કામ કરે છે. સંમેાહ–માહરૂપી ધૂળના આવરણુ, માન-અભિમાન રૂપી મેહની ધૂળના પડલાને દૂર કરવા માટે વીર પ્રભુ સમીર–પવન જેવા છે અને માયારૂપી કઠીન પૃથ્વીને તેડવા માટે વીર પ્રભુ હળ સમાન છે. મેરુપર્વત સમાન લેાભને શમાવવા માટે વીર પ્રભુ સુમેરતની જેવા ધીર અને ગંભીર છે. આવા વીર પ્રભુને કોટિશ નમસ્કાર હા. પૂ. હરિભદ્રસૂરિએ ક્રોધ, માન, માયા, લેાભ આ ચાર કયાા જીતવા માટે નીર', સમીર, સીર, ધીર આ ચાર પ્રકારની ઉપમા આપીને સ્તુતિ કરી છે. આ ચારે કષાયાને વીર પ્રભુએ એવી રીતે જીતી લીધા કે તેઓ કષાય વિજેતા થયા. આપણે માટે તે એક ઉચ્ચ અવલંબન છે. આપણે કષાય વિજેતા મનવું છે. તેથી આ સ્તુતિ આપણા માટે માનનીય છે. ચાર કષાયામાં માયાનુ` સ્વરૂપ સંસારના પરપરાને ચલાવવાવાળા અને વૃદ્ધિ કરવાવાળા આ ચાર કષાયા છે. તેમાં ત્રીજો નંબર માયાના છે. ક્રોધનુ' સ્વરૂપ સ્થૂલપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34