________________
પાત્ર છે. સરળ જીવે ભલે થેડે અંશે ધર્મનું પાલન કરે તે પણ ધર્મને વિકાસ શક્ય છે અને સરળ આત્માને પિતાને પણ ધર્મને લાભ છે. પરંતુ જે માયાવી કે વક જ પાસે ધર્મની ધૂરા જાય તે છિદ્રવાલી નૌકા જેમ બે છે તેમ ધમી સ્વયં ડૂબે છે. અને બીજાને ડૂબાડે છે. વળી જેમ પથરાળ સૂકી જમીનમાં નાંખેલું બીજ બળી જાય છે, તેમ માયાવીના હાથમાં ગયેલે ધર્મ નિષ્ફળ જાય છે. તેના તપ, ત્યાગ, વૈરાગ્ય, ચારિત્ર સર્વ નિરર્થક થાય છે. રત્નાકર સૂરિજીએ કહ્યું છે કે “ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા”
હે ભગવાન! આ વિશ્વને ઠગવા માટે વૈરાગ્યને રંગ ધારણ કર્યો. સાધુ બનીને મે સર્વને ઠગ્યા છે. સાધુપણ લીધું પણ મારી વંચકતા ગઈ નથી. આ પ્રકારે તેમણે પિતાની હદયવ્યથા વ્યકત કરી છે. સાધુપણું ગ્રહણ કર્યા પછી પણ કંઈ માયાવૃત્તિ છૂટી જાય તેવું નથી. સારે. પાક મેળવવા માટે જેમ ભૂમિ પણ ફળદ્રુપ જોઈએ તેમ સરળતાના. ગુણથી ભરેલે આત્મા જ ધર્મને પચાવી શકે છે. ઉપાસના કરી શકે છે કે આચરી શકે છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે સારા ઉન્નમુનસ સરળ આત્માની શુદ્ધી થાય છે.
માયાથી આવરિત આત્મા પિતાના આત્માની શક્તિઓને, ગુણેને પ્રગટ કરી શકતા નથી. તેથી તે પદાર્થના યથાર્થ–સત્ય સ્વરૂપને જાણી શકતું નથી. અર્થાત્ માયાવી સત્યજ્ઞાનથી વંચિત રહીને અજ્ઞાનદશામાં કે મિથ્યાત્વમાં લપેટાયેલો રહે છે. સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાવરે
પ્રાણી! મ કરીશ માયા લગાર” સત્યમાં સમકિત વસે છે માયામાં મિથ્યાત્વ છે. માટે હે જીવ! તું માયા ન કર. અસલ્ય રૂપી માતા માયાના ઘરમાં સમ્યકત્વ કેવી રીતે રહી શકે ? સૂર્યના ઘરમાં અંધકારને રહેવાનું અસંભવ છે તેમ માયાના ઘરમાં સમ્યકત્વને રહેવાનું અસંભવ છે.
“માચવિશે શું તિ પણ છે. ' માયાવી મનુષ્ય અન્યને ગુલામ બને છે. માયાવી ભલે કદાચ આ જન્મમાં ફાવી જાય પરંતુ તેના ફળ તે આગળના જન્મમાં ભેગવે છે. જેની સાથે તેણે કપટ કર્યું છે તેના ગુલામ બનવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org