Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૪૮૫ માયા કુટિલ ચાલ છે. વક્રગતિ વૃત્તિ છે. તેવી વક્રતાવાળી માયા, કુટિલતા છે તે તરફ જાઓ નહિ માયાવી ગતિથી ચાલે નહિ. કેટલા ગંભીર શબ્દો છે. કેટલી ઉત્તમ વાત અને વિચાર આપે છે? તેમાં કેટલો મહત્વપૂર્ણ ઉપદેશ છે? શબ્દ તે માને છે પણ તેનું રહર મહાન છે. માયા કપટ કરવાવાળા જીવની સીધી ગતિ ન. હોવાથી સંસારની અન્ય ગતિમાં તિર્ય ચાદિમાં જન્મ લે છે. જે જીવને મેક્ષે જવું છે. તે તેણે સીધી ગતિમાં ચાલવું જોઈશે. તેવી ચાલ શીખવા માટે તેણે સિદ્ધાચલની યાત્રા દસ વીસ વાર કે સેવાર કરવી જોઈએ. સાથે સાથે વકતા–જડતા છોડવી જોઈએ. तदार्जवमहौषध्या जगदानन्दहेतुना । जयेज्जगद्दोहकरी मायां विषधरीमिव ॥ ઔષધ જેમ રોગ મટાડવાનું સાધન છે તેમ માયા નામને રોગ મટાડવાનું સાધન આર્જવ સરળતા છે. દસ પ્રકારના ધર્મમાં “આવ’ ધર્મનું લક્ષણ કહ્યું છે. ભદ્રિકતા અર્થાત્ નિષ્કપટ વૃત્તિને સ્વભાવ ઉચે ધર્મ છે. બાળક જેવી નિર્દોષતા રાખવી જોઈએ. બાળકને માયા, કપટ કરતા આવડતા નથી. તે સરલ અને નિષ્કપટ હોય છે. ઉંમર વધવાની સાથે કુટિલતા, કપટ માયાવીવૃત્તિ વૃદ્ધિ પામે છે. આ લેકમાં માયાને વિષધરી સપિણું કહી છે. જે જગતને દ્રોહ કરે છે. એવી માયાને ત્યાગ કરીને તેને સ્થાને સરળતા-આર્જવ વૃત્તિ ધારણ કરવી જોઈએ કે જે જગતના જીવો માટે આનંદરૂપ બને. આર્જવતાની મહાન ઔષધિ વડે માયાનો રોગ દૂર કરે. ભગવાન મહાવીરે કહ્યું છે કે માર્ચ વાવમળ', માયાને આવભાવથી જીતવી જોઈએ. તેના વિના કોઈ ઉપાય નથી.. કે કઈ વિકલ્પ નથી. જો તમે એમ ઈચ્છે કે મને કઈ છેતરી ન જાય અથવા હું કોઈથી છેતરાઉ નહિ. તો તેને ઉપાય એ છે કે તમે પ્રતિજ્ઞા લે કે હું આજથી કેઈને છેતરીશ નહિ અથવા કોઈને કોઈ પ્રકારની માયા કપટ. કરીને છેતરીશ નહિ. ત્યાર પછી તમને પણ કઈ ઠગશે નહિ. એક સરળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34