________________
૪૮૯
ભલે સારૂ હવે લેાકાને ના પાડી દઈશ, અને આ પ્રમાણે બીજી વાર નહીં થવા દઉં'. પરંતુ મનમાં પડેલી લાર્કષા ન રાકી શકવાથી ગુરૂણીને આપેલા વચન પ્રમાણે વર્તન કરી નથી શકતી. કથની અને કરણીમાં, વચન અને વર્તનમાં વિપરીતતા માયા લાવે છે.
ત્રણ-ચાર વાર ગુરૂણીજી તરફથી નિવારવા છતાં હા....હા કરવા છતાં પણ પાતે લેાકેાન આકર્ષવાનું, ટોળાવળીને બેસવાનું, હા...હા હા...હા...કરવાનુ ચાલુ જ રહ્યું. અવસર જોઇને શિષ્યાનું કલ્યાણુ બુદ્ધિથી ફરીથી ગુરૂણીજીએ ટકાર કરી ત્યારે...માયાવી સ્વભાવથી પડારા આર્યાએ તુરંત કહ્યું કે...હુ' કઈ જ નથી કરતી, હું લોકોને હવે આકર્ષતી નથી, ખેલાવતી નથી. હવે હું. મંત્ર-તંત્રાદિ કાઈ પ્રયેગ નથી કરતી આ તે લેાકેા નથી સમજતા....એમાં હું શું કરૂ ? આ રીતે માયાવી વૃત્તિથી કરતી હાવા છતાં વિપરીત ઉત્તર આપીને ગુરૂણીને વારંવાર પાછા વાળતી હતી . માયાની “મું, મૈં ગામ વાહ મેં
” જેવી રમત રમે છે. એ બેલે અને કરે જુદું, હાય શુ અને કહે શુ? પંડારા આર્યાં ચારિત્ર હારી જાય છે, આમાનું હિત ખાઇ બેસે છે. ભલે ચારિત્રના પ્રભાવે સૌધ કલ્પ દેવલેાકમાં ગઈ પરંતુ ત્યાં પણ માયાવૃત્તિના કારણે સ્ત્રીપણાને પામી, દેવી થઈ. ગતિ સારી પણ જાતિ સ્ત્રીની જ્યા માયા પણ સુલભ છે.
માયાનું અશુભ પરિણામ
માયાને અઢાર પાપસ્થાનમાં પાપ તરીકે ગણવામાં આવ્યું છે. અને કમ ગ્રંથમાં માહનીય કર્માંની ૨૮ પ્રકૃતિએમાં કષાય માહીયમાં માયાના કમ તરીકે પણ ગણતરી છે, પાપ અને કમ અને કક્ષામાં રહેલ માયાના પાપથી કમ નુ બંધ અને કમ બંધથી ઉદયાવસરે પુનઃ પાપ પુનઃ, કમ' પુનઃ પાપ, આ રીતે એક પ્રકારના વિચક્ર ચાલે છે. મહાવિદેહ ક્ષેત્રના પશ્ચિમ વિદેહના એ વ્યાપારી મિત્રોમાંથી એક માયા કપટથી અને બીજો સહુજ સરળતાના સ્વભાવથી જીવતા હતા. અને મૃત્યુ પામીને ભરતક્ષેત્રમાં જન્મ્યા. સરળ સ્વભાવી યુગલિક થયે। અને માચારો ચાન્ચય ' ના નિયમ પ્રમાણે બીજો માયાવી વૃત્તિના કારણે હાથી તરીકે તિહુઁચ ગતિમાં પશુ રૂપે જન્મ્યા. પરસ્પર એક બીજાને મળતા હાથીને માયા આચરવાની વૃત્તિ થઈ અને ચુગલીયાને માથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org