________________
બેસાડીને ફેરવવા માંડયેા. હાર્થીની ચાલ સમજીને ગયા. આ માયાના નારકમાં માનવ જેવા માનવને પશુ અનવું પડે છે. કેટલું અધ: પતન કહેવાય ?
હકીકતમાં માયા ઉદ્વેગને કરાવનારી છે. ધર્મશાસ્રોએ માયાની ખૂખ નિદા કરી છે. માયા પાપને જન્મ આપનારી માતા અને ધા ક્ષય કરનારી વૈરિણિ છે. ગુણ્ણાના ઘ!ત કરનારી છે. દોષાને વધારનારી છે. મિત્રતાના નાશ કરે છે. માયાવીના કેઇના વિશ્વાસ પ્રાપ્ત નથી કરી શકતા વિશ્વાસ ઘાતક છે. માટે વિશ્વસનીય નથી. માયા વિવેક બુદ્ધિના ઘાત કરનારી છે. અવિવેકી છે. સ્વાર્થી છે. સ્વા માં અધ મનીને પેાતાનું સાધવા પાછળ ખીજાનું અહિત કરવામાં યા પણ નથી લાવતી. જ્ઞાન ભણીએ, દશન પામીએ, ચારિત્ર આચરીએ, તપ તપીએ બધુ જ ચિરકાળ સુધી કરીએ પરંતુ માયાથી દૂર ન રહી શકીએ તે બધું નિષ્ફળ જાય છે. માયા તજવાથી જ સરળતાના ગુણ્ પ્રગટ થાય છે. આ સહુજ સરળતા આત્મ ગુણ છે. આત્માને લાભકારી હિતકારી છે. સરળ સ્વાભાવી પ્રશંસનીય તથા વિશ્વસનીય છે. પ્રથમ મીઠાશ અને પછી ખટાશવાળી એવી માયા પેાતાનું રૂપ સ્વપ પેાતાના સ્વભાવ પ્રમાણે દેખાડે છે. તે પ્રથમ મધુર મીઠા લાગે છે અને પાછળથી કડવા ઝેર જેવા દેખાય છે. અધ્યાત્મ માગ તરફ આગળ વધતા આત્માથી જીવને આ માયાના દોષથી બચવુ જોઇએ સ્વ. આત્માનું રક્ષણ કરવુ' જોઈએ. પારકાથી પેાતાનું રક્ષણ કરવું સહેલુ હાય છે. પર ંતુ પેાતામાં જ પડેલા પેાતાના દોષા અનુદુગુ ણાથી પોતાના આત્માનું રક્ષણ કરવું બહુ જ કપરૂ' છે. છતાં પણ અસાધ્ય નથી સાધ્ય છે. એ સ્વરૂપની સાધના કરીને આ સાધ્ય પ્રાપ્ત કરીને દેખાડવું એજ સાધકની સાચી સાધના છે.
Jain Education International
Li
યુગલીએ ચાલ્યે તિય ચની ગતિમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org