________________
४८४
કેવી ગતિ- અર્થાત્ ચાલવું, સીધા ચાલે. વાંકા ચૂકા, વક્ર ગતિ, કુટિલ ગતિથી ન ચાલે. બ્રિટિશ પ્રજામાં ઘણી કુટિલ નીતિ હતી. તે જ્યાં ગયા ત્યાં કપટથી રાજ્ય કર્યું. સીધા ચાલવા માટે આપણા માટે અનંતા. અરિહંતની સમવસરણ ભૂમિ તથા અનંતા સિદ્ધોની સાધકભૂમી એ સિદ્ધાચલ ગીરિરાજ એક મહાન આલંબન છે, પ્રતિક છે, લક્ષ્ય છે. જેમ સિદ્ધ બનવાવાળા સિદ્ધિના ધામે પહોંચ્યા, મુકત થયા, તે ગતિથી તે. ચાલ પ્રમાણે આપણે ચાલીએ તે મુકિતધામ પહોંચીશું. સિદ્ધોની ગતિ કેવી હતી તે માટે શ્રી ઉમાસ્વાતિ આચાર્યે કહ્યું છે કે,
“તત્તરમૂર્ણ જીત્યા હોવાના સર્વ કર્મોનો ક્ષય થયા પછી આત્મા લેકાંતે પહોંચે છે. पूर्वप्रयोगाद् असंगत्वाद् बन्धविच्छेदात् तथागति परिणामाच्च तद्गतिः ॥
પૂર્વ પ્રાગ, અસંગ, બંધ વિરછેદ અને તથા ગતિ પરિણામ આ ચાર હેતુઓથી સર્વક મને ક્ષય થઈ જવાથી આત્માની ઉદર્વગતિ થાય છે. આ ઉદર્વગતિનું નામ છે. જજ સરલ સીધી ગતિ છે. આ સીધી સરલ ગતિથી ઉદેવગતિ દ્વારા આત્મા કોગ્રે પહોંચી શકે છે અને તે સિદ્ધાત્મા કહેવાય છે અને ત્યાં જ અનંત કાળ સુધી સ્થિર રહે છે.
આપણું આખરી ચેય મોક્ષ પ્રાપ્તિ છે. આપણે ત્યાં જવા ઈચ્છીએ છીએ અને એ લયે જ આપણે ધર્મ સાધના કરીએ છીએ. સિદ્ધશીલ પર જવાની ગતિ તદન સરલ અને સીધી છે. એક સમયમાં સાત રાજકનું અંતર કાપીને આત્મા ત્યાં પહોંચીને સ્થિર થાય છે અને જે વાંકી ચૂકી ચાલે ચાલે છે તે ત્યાં જલદી પહોંચી શકતા નથી. સીધી સરલ ગતિવાળે ત્યાં પહોંચે છે. વાંકી ગતિવાળે સંસારની અન્ય ગતિમાં ભમે છે. જે આપણું દયેય મુકિતધામ પ્રત્યે જવાનું હોય તે ચાલ સરળ રાખવી જોઈએ. તેમાં કઈ વિકલ્પને સ્થાન નથી. માયાને શબ્દાર્થ
“માયા” બે અક્ષરને શબ્દ શું કહે છે. તેમાં કંઈ રહસ્ય અવશ્ય છે, મા+ચા = માયા “મા” શબ્દ નિષેધ અર્થમાં છે. મા વદ-- બેલો નહિ. મા ભક્ષ–ખાઓ નહિ. “યા” ધાતુ છે. યાને અર્થ છે જવું, પહોંચવું, ગતિ કરવી. “માનહિ “પા” જાઓ, જાએ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org