________________
४८०
માયા કપટ કરવાવાળાના જ્ઞાનચક્ષુ પર અંધકારનું વાદળ ઘેરાઈ વળે છે. કમળાના રેગીને જેમ સર્વ વસ્તુ પીળી દેખાય છે તેમ માયાવીને સર્વત્ર સ્વાર્થ દેખાય છે. તેને તેમાં જ રસાસંદ આવે છે. કપટ વૃત્તિના માનસિક આવરણને કારણે માયાવી પુનઃ પુનઃ માયાજાલ ભ્રમજાલની રચના કરે ળિયાની જેમ કરે છે જેથી તેમાં કેઈ ફસાઈ જાય. માયાવીની મનની ગતિ કુટિલ કે વક્ર હોય છે. વકતાને કારણે માયાવીની ચાલ પણ વક હેય છે. પછી તે તેની દષ્ટિ વૃત્તિ પણ કુટિલ બને છે. વકતા સરળતાને નાશ કરે છે.
વક્રતાનું કાલિક વગીકરણ
કાલ
પ્રથમ તીર્થંકરનો સમય ૨૨ તીર્થકરોને સમય ૨૪મા તીર્થંકર બાજુ અને જડ જ પ્રાજ્ઞ અને રાજુજી ને સમય
વક અને જડ છે શ્રી કલ્પસૂત્રમાં જેનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ તીર્થકર શ્રી ત્રાષભદેવ ત્રીજા આરાના અંતમાં થયા.
તે કાળે જ સરળ હતા પણ બુદ્ધિમત્તા પ્રજ્ઞા મંદ હતી. (૨) અજીતનાથથી પાર્શ્વનાથ ભગવાન ચોથા આરાના બાવીસ તીર્થ –
કરોના સમયના જીવો પ્રાજ્ઞ અને ઋજુ હતા. (૩) ભગવાન શ્રી મહાવીર ચરમ તીર્થકરના સમયના જીવ જડ અને
વક છે. અર્થાત્ જીવનમાં જડતા અને વકતાની પ્રાધાન્યતા છે. ધર્મની પાત્રતા માટે “સરળતાની” આવશ્યકતા
સંસારના વ્યવહારમાં પણ આપણે પાત્રતા જોઈએ છીએ. પિતા પોતાની સંપત્તિ સોપવા માટે પુત્રની પાત્રતા જુએ છે. સિંહણના દૂધ માટે સુવર્ણના પાત્રની જરૂર છે તે પ્રમાણે ધમની પાત્રતા શું રાખશે? કઈ વ્યકિત ધર્મની ધૂરાને ટકાવશે? શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે સરળ સ્વભાવી, જુતા ગુણવાળા જ ધર્મની પ્રાપ્તિને માટે ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org