Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવચન-૧૧ આઠમું પાપસ્થાનક માયા માયાનું પરિણામ પરમ પૂજ્યપાદ પરમેશ્વર પરમેષ્ઠિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરવિંદમાં કેટિ ટિ નમસ્કાર હે. असुनृतस्य जननी, परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥ અસત્યની જન્મદાત્રી માયા. શીલરૂપ વૃક્ષને કાપનારી કુહાડી માયા. અજ્ઞાનરૂપી અવિદ્યાની જન્મભૂમિ માયા. દુર્ગતિમાં રખડાવનાર પણ માયા. આવી માયા ખરેખર દુર્ગતિનું કારણ છે. વિભાવને સ્વભાવ માનવાની ભયંકર ભ્રાંતિ અનાદિ અનંતકાળથી અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આત્માએ પિતાના મૂળભૂત સ્વભાવને ત્યાગ કર્યો છે, અને જે મિથ્યાભાવ છે તેવા વિભાવને સ્વભાવ માની લીધું છે. જેમકે અંધકારમાં પડેલી દેરડીને સર્પ માનીને કેાઈ ભય પામે છે. ભાગવા માંડે છે, રોવા લાગે છે વગેરે અથવા કાચના ચમકતા પત્થરને હીરો માની સંગ્રહ કરે છે. પીળી ધાતુને સેનું માની લે છે. આવા પ્રકારના અનેક ભ્રમની જેમ માનવ વિભાવને સ્વભાવ માનવાને શ્રમ સેવે છે. ક્રોધ, માન, માયા, લે ભ એ અત્માને સ્વભાવ નથી, પરંતુ વિભાવ છે. વિ-વિકૃત-વિપરીત ભાવ જેમકે દૂધ મૂળમાં ખાટું નથી પણ તે ફાટી જાય છે ત્યારે તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34