________________
૪૬૮
અને જ્યાં શેઠ ધ્યાનમાં ઉભા હતા ત્યાં મૂકયા. અધારામાં કંઈ ખ્યાલ આવ્યા નહિ. પણ ખાટલાના એક પાયા શેઠના પગ પર આવ્યે.. આથી પલંગનું સમતાલ પણ ન રહ્યું. પેલી સ્ત્રીએ પલગને સ્થિર કરવા બાજુમાં પડેલે પત્થર લઈ તે પાયા પર માર્યાં. આથી તે પાયાના નીચેને ખીલે શેઠના પગમાં ખરાખર જડાઈ ગયા અને પલગ સ્થિર થયે. બંને કામી પેાતાની વાસના પૂર્તિમાં એવા તેા ઉતાવળા હતા કે ખાટલા સ્થિર થયેા ન થયેા કે મને ખાટલા પર ચઢી ગયા અને લેગસુખ લાગવવા લાગ્યા. પત્નીની આ ક્રીડા જોઇ શેઠ તા અવાક થઈ ગયા. યાનની ધારામાં વિક્ષેપ પડચા અને શેઠ સ્ત્રીના ચારિત્ર પર વિચાર કરવા લાગ્યા. અરે ! આ સ્ત્રી પર હું પ્રેમ કરું છું પણ્ તેના મેમાં તે દુષ્ટ છે. સપૂણ રાત્રિ શેઠના પગમાંથી લેહીની ધારા વહેતી રહી સવાર થતાં પહેલાં શેઠનું પ્રાણ પ'ખેરૂ ઉડી ગયુ. પ્રભાતનુ અજવાળું થતાં પત્નીએ આ સર્જાયું અને તે ક્ષેાભ પામી ગઇ. પણ હવે આ પાપને છૂપાવવા કઈ રીતે? પાપને છૂપાવવા માત્રા અને અસત્ય તે! જોઇએ. તેમ કરીને પાપી પાપથી મચવા માંગે છે. એક પ્રશ્ન છે કે તમે પાપથી ખેંચવા માંગે! છે કે પાપના ફળની સજાથી અચવા માંગે છે ? તેને ઉત્તર નથી. છતાં સૌ પાપના ફળથી તેની સજાથી બચવા માંગે છે, પાપનુ સેવન કરતાં જે લજજા આવે તે લજ્જા ગુણ છે. પરંતુ કરેલા પાપેને પ્રકાશવામાં અપયશના ભયથી જે લજ્જા આવે તે લજ્જા દોષ છે. તે એક તથ્ય સ્વીકારવુ' પડશે. વાસ્તવમાં જુએ તેા પાપની સજા ઘણી ભયંકર હાય છે. તેથી સૌ તેનાથી છૂટવા માંગે છે તે સ્વાભાવિક છે, પરતુ અફસેસ એ છે કે કાઇ પાપથી દૂર રહેવાના પ્રયત્ન કરતાં નથી. અરે ! પાપથી બચશે। તે પાપની સજાથી મચશે. પાપ કરવું મીઠું લાગે છે? પાપ છેાડવું કઠિન લાગે છે ? તે પછી જાણી લે કે પાપની સજા નક્કી ભગવવી જ પડશે. હસતાં આધેલાં કમ રડતાં પણુ ભાગવીને પૂરા કરવા પડે છે તે નિર્વિવાદ સત્ય છે.
આપણને પાપને ડર છે તેના કરતાં વધારે ડર પાપના પ્રકાશનના આપણને ખટકે છે. જે દિવસથી અનુખ ધમાં ફેર પડશે. વૃત્તિમાંથી પ્રવૃત્તિનું ગયેલું પાપ પણ લાંખે
છે. કાઇ આપણું પાપ જાણી જાય તે પાપ ખટકશે, તે દિવસથી તે પાપના જ્યાં સુધી પાપ ગયું નથી ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org