Book Title: Papni Saja Bhare Part 11
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ કે તે ઘણી વાતે ઉપસાવી શકે છે. પાપ પોતે કર્યું હોય પણ જાણે તે બીજાએ કર્યું છે અથવા બીજાને દેષ છે તેમ બતાવે છે. તેમાં કોઈને કંઈ જ શંકા ન આવે પણ ઊલટાનું વિશ્વાસ પેદા થાય કે આ જ માણસ સાચે છે તેની વાત સાચી છે. આવી માયાવી માનવની પ્રવૃત્તિ હોય છે. ચોગાનુયેગા થોડા સમય પછી બીજા યાત્રક કુવા પર આવ્યા. તેમણે પાણી મેળવવા કુવામાં દોરડુ અને ડોલ નાંખ્યાં. પુણ્યસારે એ પકડી લીધું. મુસાફરોએ ડૂબતા માણસને જોયો અને ભેગા થઈને દોરડા સહિત પુણ્યસારને બહાર કાઢયે. યાત્રી કે પાસેથી ખાવા પીવાનું પામ્યા. કંઈક સ્વસ્થ થતાં તે વળી પાછે સસરાને ત્યાં પહોંચ્યા. સાસુ સસરા તે કંઈ જાણતા ન હતા તેથી જમાઈને પાછો આવેલે જોઈને પ્રસન્ન થયા અને પૂછવા લાગ્યા કે અરે ! તમને તો એ બહુ માર્યા. તમને કંઈ વધુ માર લાગ્યો નથી ને? આમ ઘણા પ્રશ્નો પૂછી તેની સેવા સુશ્રુષા કરો. પુણ્યસાર પનીએ ભજવેલી માયાનું નાટક સમજી ગયે, પની પણ આ સર્વ સાંભળતી હતી. તેના માતા પિતા જમાઈને સુખરૂપ આવેલા જોઈ ખુશ હતા. પણ પતનો નાખુશ હતી. મેં પર પ્રસન્નતાને દેખાવ કર્યો પણ અંતરમાં તે વિચારતી હતી કે વળી આ બલા કયાં પાછી આવી ? પુણ્યસારની સમક્ષ તે લજજા પામી. તેને થયું કે ધરતી જગ્યા આપે તે અંદર સમાઈ જાઉં! પુણ્યસાર ઉદારચિત્ત માણસ હતું. તેણે પત્નીના શેષ બધાની સામે પ્રગટ ન કર્યો અને સર્વ બાજી સમેટી લીધી. માયાનું પ્રતિક બગલો જેમ કોધની સરખામણી સર્પ સાથે કરવામાં આવે છે તેમ માનની હાથી સાથે, માયાની બગલા સાથે અને લોભની ઉંદર સાથે કરવામાં આવે છે. તમે જોયું હશે કે બગલો તળાવની મધ્યમાં એક પગ પર શાંત અને સ્થિર ચિત્તે ઉભે હોય છે. જાણે કે કઈ મહાનગી ધ્યાનસ્થ હોય ! પણ તમે જાણે છે કે બગલે શા માટે આવે શાંત અને સ્થિર હોય છે? તે ફક્ત પિતાની ઉદરપૂર્તિ માટે માછલીને પકડવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34