Book Title: Papni Saja Bhare Part 11 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 3
________________ ४१० ખટાશ લાગે છે તે દૂધની અવસ્થામાં વિકાર છે. તેમ ક્રોધ, માન, માયા લેભ તે કંઈ આત્માને સ્વભાવ નથી પણ અજ્ઞાનવશ જવ તે પ્રમાણે વર્તે છે તે તેની વિકૃતિ વિકાર કે વિભાવ છે. એ જ પ્રમાણે સમતા, નમ્રતા, મૃદુતા, જુતા, વગેરે ગુણે આત્માના મૂળભૂત સ્વભાવરૂપ છે. આત્મગુણો છે, આત્મસ્વરૂપ મનાય છે. પરંતુ આ કળિયુગમાં આત્માના આ ગુણો નામશેષ થવા લાગ્યા છે. કેઈ વિરલ જીવમાં તેને આવિર્ભાવ જણાય છે. તેનું શું કારણ છે? અને વિભાવ વિકૃતિ કે વિકારને આટલે પ્રભાવ શા માટે છે? સમતા ઘટી, ક્રોધ વધ્યો, નમ્રતા ઘટી, માન વધ્યું, સરળતા નિર્દોષતા ઘટી, માસા વૃદ્ધિ પામી, સુખશાંતિરૂપ સંતોષ ઘટયો, લોભ અને તૃષ્ણા વધ્યા. પ્રકૃતિનું સ્થાન વિકૃતિએ લીધું અને સ્વભાવનું સ્થાન વિભાવે લીધું. વર્તમાન આત્માની વિભાવદશાને ટાળી સ્વભાવદશામાં આવવું તે સાધના અર્થાત્ ઉપાસના માર્ગ છે. વિકૃતિથી ખસી સ્વભાવગત પ્રકૃતિમાં આવવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મશાસ્ત્ર શું કહે છે? દિશામૂઢ જીને વિકૃતિ કે વિભાવને દેષ દર્શાવી સ્વાભાવિક ગુણો તરફ આકૃષ્ટ કરે છે. અધ્યાત્મશાસ્ત્રનું તે જ મુખ્ય કર્તવ્ય છે. જીવ ક્રોધાદિ કષાયને શા માટે અપનાવે છે? ક્રોધાદિ કષાયોએ જીવનું ઘણું નુકસાન કર્યું છે. તેમાં લેશમાત્ર સંદેહ નથી. દોષને દેષ જ માનવો રહ્યો. ચેરને ચેર માનવો પડે. તેણે ધન માલની ચોરી કરી નુકશાન કર્યું છે તે હકીકત નિશંક છે. છતાં જે આપણે ચેરને ઘરમાં રાખીને તેનું પાલન-પોષણ કરીએ તો તે નરી મૂર્ખતા છે. તેમ કષાએ આભાને નુકસાન કર્યું છે. સંસારમાં પરિભ્રમણ કરાવ્યું છે. જીવને દુઃખ જ આપ્યું છે તેમ જાણ્યા પછી પણ આપણે કષાને શા માટે અપનાવીએ છીએ? તેને જવાબ તમારી પાસે છે? હા. હા. કષાય તે અનિવાર્ય છે. સારી છે તેને જવાબ આપે છે કે તેના વિના અમારે સંસારરથ કેવી રીતે ચાલશે? ક્રોધાદિ ચાર પૈડા પર તે સંસારની ગાડી ચાલે છે. વળી જેમ સરહદ પર સૈનિકને સ્વ-પર રક્ષણ માટે હથિયાર જરૂરી છે તેમ અમારે સંસારમાં અમારી રક્ષા માટે આ ! કષા જરૂરી . તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34