Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ 'પ. અબ્યુટિઓ (ગુરુખામણા) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુક્રિઓ મિ અભિતર રાઈએ (દેવસિએ) ખામેઉં? ઇચ્છે, ખામેમિ રાઈએ (દેવસિએ) જે કિંચિ અપત્તિયં, પરંપત્તિયં, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ, ઉવરિ-ભાસાએ, જં કિંચિ, મજ્જ વિણય-પરિહાણે, સુહમં વા બાયરં વા તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. અભુક્રિઓ-આ સૂત્ર વડે, આપણાથી ગુરુ મહારાજ પાસે જે જે અપરાધો થયા હોય તેની માફી મંગાય છે. ૬. ઈરિયાવહિયં (લઘુ પ્રતિક્રમણ) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં ના ઇરિયાવહિયાએ, વિરાહણાએ IJરા ગમણાગમણે પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા-ઉનિંગ-૫ણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે ૪l જે મે જવા વિરાતિયા પા એચિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ll અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ II, ઇરિયાવહિયં : આ સૂત્રથી જતા આવતાં જે કાંઈ પાપ લાગ્યું હોય તે દૂર થાય છે. (૭. તસ્સ ઉત્તરી કરણેણં સૂત્ર) તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહા-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણટ્ટાએ હામિ કાઉસ્સગ્ગ I/૧/ તસ્ય ઉત્તરી-ઇરિયાવહીથી પાપ નાશ થાય છે; પણ પાપને વિશેષ શુદ્ધ કરવા માટે તસ્ય ઉત્તરી સૂત્ર બોલાય છે. તેથી તેને ઉત્તરીકરણ સૂત્ર કહે છે. '૮. અન્નત્થ ઊસસિએણે (કાયોત્સર્ગ આગાર) સૂત્ર અન્નત્થ ઊસસિએણે, નીસસિએણું, ખાસિએણે, છીએણં, જંભાઈએણે, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ ૧II

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 174