Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ -: શ્રેણી - ૧ - (૧- અભ્યાસ સૂત્રો) ૧. નવકાર (પંચમગલ) સૂત્ર નમો અરિહંતાણં II૧૫ નમો સિદ્ધાણં //રા નમો આયરિયાણં III નમો ઉવઝાયાણં ૪ો નમો લોએ સવ્વસાહૂણં પી એસો પંચ નમુક્કારોદી સવ્વપાવપણાસણો IIી મંગલાણં ચ સવ્વસિં IIટા પઢમં હવઈ મંગલં લા. નવકાર-એ મહામંત્ર છે. આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેથી તેને નમસ્કાર સૂત્ર પણ કહે છે. તેનાથી આપણાં પાપનો ક્ષય થાય છે અને તે પરમ મંગલ રૂપ છે (૨. પંચિંદિય (ગુરુ-સ્થાપના) સૂત્ર પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો; ચઉવિહ- કસાય-મુક્કો, ઈઅ અઢારસ ગુણહિં સંજુરો I/૧/ પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમત્વો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મક્ઝ. / રા પંચિદિય-આ સૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણો બતાવેલા છે અને તે સ્થાપના સ્થાપતી વખતે બોલાય છે. ૩. શ્રી (ખમાસમણ) પંચાંગ પ્રણિપાત સૂત્ર ઈચ્છામિખમાસમણો!વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિયાએ, મત્યએણ વંદામિ. ખમાસમણ-આ સૂત્રથી દેવ ગુરુને વંદન થાયછે.વંદન બે હાથ બે પગ અને માથુ એ પાચે અંગ નમાવીને થાય છે. તેને થોભવંદન સૂત્ર પણ કહે છે. (૪. ઈચ્છકાર ગુરુ સુખશાતાપૃચ્છા) સૂત્ર ઈચ્છકાર સુહ-રાઈ (સુહ-દેવસિ) સુખ-તપ-શરીર-નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો જી? સ્વામી! શાતા છે છે? ભાત-પાણીનો લાભ દેજોજી. ૧. ઈચ્છકાર - આ સૂત્ર વડે ગુરુ મહારાજને શાતા પૂછાય છે મધ્યાહ્ન (બપોર) પહેલાં સુહરાઈ અને મધ્યાહ્ન પછી સુહદેવસિ શબ્દ બોલાય છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 174