________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ -: શ્રેણી - ૧ - (૧- અભ્યાસ સૂત્રો)
૧. નવકાર (પંચમગલ) સૂત્ર નમો અરિહંતાણં II૧૫ નમો સિદ્ધાણં //રા નમો આયરિયાણં III નમો ઉવઝાયાણં ૪ો નમો લોએ સવ્વસાહૂણં પી એસો પંચ નમુક્કારોદી સવ્વપાવપણાસણો IIી મંગલાણં ચ સવ્વસિં IIટા પઢમં હવઈ મંગલં લા.
નવકાર-એ મહામંત્ર છે. આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેથી તેને નમસ્કાર સૂત્ર પણ કહે છે. તેનાથી આપણાં પાપનો ક્ષય થાય છે અને તે પરમ મંગલ રૂપ છે
(૨. પંચિંદિય (ગુરુ-સ્થાપના) સૂત્ર પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો; ચઉવિહ- કસાય-મુક્કો, ઈઅ અઢારસ ગુણહિં સંજુરો I/૧/ પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમત્વો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મક્ઝ. / રા
પંચિદિય-આ સૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણો બતાવેલા છે અને તે સ્થાપના સ્થાપતી વખતે બોલાય છે.
૩. શ્રી (ખમાસમણ) પંચાંગ પ્રણિપાત સૂત્ર ઈચ્છામિખમાસમણો!વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિયાએ, મત્યએણ વંદામિ.
ખમાસમણ-આ સૂત્રથી દેવ ગુરુને વંદન થાયછે.વંદન બે હાથ બે પગ અને માથુ એ પાચે અંગ નમાવીને થાય છે. તેને થોભવંદન સૂત્ર પણ કહે છે.
(૪. ઈચ્છકાર ગુરુ સુખશાતાપૃચ્છા) સૂત્ર ઈચ્છકાર સુહ-રાઈ (સુહ-દેવસિ) સુખ-તપ-શરીર-નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો જી? સ્વામી! શાતા છે છે? ભાત-પાણીનો લાભ દેજોજી. ૧.
ઈચ્છકાર - આ સૂત્ર વડે ગુરુ મહારાજને શાતા પૂછાય છે મધ્યાહ્ન (બપોર) પહેલાં સુહરાઈ અને મધ્યાહ્ન પછી સુહદેવસિ શબ્દ બોલાય છે.