________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧
જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ
શ્રેણી -૧
ઉંમર : ૬ થી ૧૦ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૧ની પરીક્ષા આપી શકશે.
દશ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે, પણ તેઓ પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહી.
૧. અભ્યાસ સૂત્ર
: નવકારથી સામાઈય વયજુરો તથા અભુટ્ટીઓ સૂત્ર
૨. વિધિ-અભ્યાસ
: (૧) વંદન-સામાન્ય તથા પંચાંગ પ્રણીપાત (૨) સામાયિક લેવી તથા સામાયિક પારવી
૩. પદ્ય-વિભાગ
: (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ - ૫ - (૨) પરમાત્માને પ્રદક્ષિણાના દુહા - ૩ -
૪. કથા વિભાગ
: સંક્ષેપમાં પાંચ કથાનક
(૧) અર્જુનમાળી (૨) શીતલાચાર્ય (૩) ઢંઢણ કુમાર (૪) થાવસ્યાસુત (૫) ચંદનબાળા
૫. જૈન ભૂગોળ
: ચૌદ રાજલોકનો સામાન્ય પરીચય
૬. સૂત્ર આધારીત પ્રશ્નો : અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો
૭. સામાન્ય પ્રશ્નો
: ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો
૮. તીર્થંકર પરીચય
: તીર્થકર - ૧, ૧૬, ૨૩, ૨૪ નો પરીચય
૯. વિશેષ અભ્યાસ
: (૧) ચોવીસ ભગવાનના નામ - ક્રમ અને લંછન સાથે (૨) નવપદજીના નામ અને વર્ણ