Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad View full book textPage 8
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી -૧ ઉંમર : ૬ થી ૧૦ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૧ની પરીક્ષા આપી શકશે. દશ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે, પણ તેઓ પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહી. ૧. અભ્યાસ સૂત્ર : નવકારથી સામાઈય વયજુરો તથા અભુટ્ટીઓ સૂત્ર ૨. વિધિ-અભ્યાસ : (૧) વંદન-સામાન્ય તથા પંચાંગ પ્રણીપાત (૨) સામાયિક લેવી તથા સામાયિક પારવી ૩. પદ્ય-વિભાગ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ - ૫ - (૨) પરમાત્માને પ્રદક્ષિણાના દુહા - ૩ - ૪. કથા વિભાગ : સંક્ષેપમાં પાંચ કથાનક (૧) અર્જુનમાળી (૨) શીતલાચાર્ય (૩) ઢંઢણ કુમાર (૪) થાવસ્યાસુત (૫) ચંદનબાળા ૫. જૈન ભૂગોળ : ચૌદ રાજલોકનો સામાન્ય પરીચય ૬. સૂત્ર આધારીત પ્રશ્નો : અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થકર - ૧, ૧૬, ૨૩, ૨૪ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : (૧) ચોવીસ ભગવાનના નામ - ક્રમ અને લંછન સાથે (૨) નવપદજીના નામ અને વર્ણPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174