Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 441
________________ ૪૩૮ કટુગી: - કડવી વાણી. કામધેનુ - કામધેનુ. અપિ ઈય - પણ એવી. કલ્પદ્રુમ - કલ્પવૃક્ષ અને. આધારિ - ધારણ કરી. ચિંતામણિષ-ચિંતામણિ રત્નને વિષે. કર્ણ - કાનમાં. સ્પૃહા - વાંછાની. ત્વયિ - તમે. આર્તિ - પીડા. કેવલા-કેવળજ્ઞાનરૂપ સૂર્યસમાન. જૈનધર્મે - જૈન ધર્મને વિષે. પરિસ્ફટે - અતિપ્રકટ. ફુટશર્મદ!-પ્રકટસુખ આપનાર. સત્યપિ - છતે પણ. જિનેશ - હે જિનેશ્વર. વિગુ - ધિક્કાર હો. વિમૂઢભાવ -મૂઢપણાને. મામ્ - મને. સોગલીલા-સારાભોગની લીલા. દેવપૂજા - દેવની પૂજા. રોગકલા - રોગની જવાળા. પાત્રપૂજા - સુપાત્ર પૂજા. ધનાગમઃ - ધનની પ્રાપ્તિ. શ્રાદ્ધધર્મ:- શ્રાવકોનો ધર્મ. | નિધનાગમ:- મરણની પ્રાપ્તિ સાધુધર્મ - સાધુનો ધર્મ દારા - સ્ત્રી. લડ્વા - પામીને. કારા - કેદખાનું. માનુષ્ય - મનુષ્યભવ. નરકાસ્ય - નરકના. સમસ્ત - બધું. ચિત્તે - ચિત્તને વિષે. અરણ્ય - જંગલમાં કરેલ. વ્યચિંતિ - ચિંતવ્યું. વિલાપતુલ્ય - વિલાપ તુલ્ય. | નિત્યં - હંમેશા. ચક્રે - કરી. મયકા -મેં. અસત્સુ - અસત્ય. અધમેન - અધમ. આયુર્ગલત્યાશુ ન પાપબુદ્ધિ, ર્ગત વયો નો વિષયાભિલાષા; યત્ન ભૈષજ્યવિધી ન ધર્મ, સ્વામિન્મહામોહવિડમ્બના મે. ૧૬.

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466