Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ. આમાં પરમ ષ્ટિ શ્રી જિનદેવને અને ત્યાગી સદ્ગુરૂએને જે શૈલીથી સ્તવવામાં આવ્યા છે એવી શૈલી અન્યત્ર ભાગ્યેજ જોવામાં આવશે. અને તેથી આશા છે કે આ સંગ્રહ ભવ્યાત્માઓને ઉપયેગી અને આદરણીય થઇ પડશે. આ પુસ્તકમાંનાં સ્તવના વગેરેની ભાષા તથા તેમાં યેાજેલા રાગે અને રાગણીઓ ચાલુ જમાનાને સાનુકૂલ છે. હાલમાં રેકાર્ડ્સમાં ગવાતા અને જનતાને પ્રિય થઇ પડેલા રાગામાં લખાયેલાં અત્યંત સુંદર સ્તવના આ સગ્રહમાં છે કે, જેમાંનાં કા કાઇ ભકતજતાના હસ્તમાં જ પડતાં તેમની તરના થયેલા ખાસ આગ્રહથી અમને આ સંગ્રહ પુસ્તકરૂપે છવાઇ બહાર પાડવાની આવશ્યકતા જણાય છે. આશા છે કે ભવ્યજના આ પુસ્તકમાંનાં સ્તવનાદિકાને થાયેાગ્ય ઉપયાગ કરી પેાતાના ભક્તિભાવને પાષશે અને અન્ય મહાનુભાવાના ભકિતભાવને જગવશે અને તેઓ એ રીતે પરમ પુરુષાર્થ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 582